GSTV
Home » News » ગીર સોમનાથ : હિટ એન્ડ રનમાં યુવકનું મોત એક શખ્સ ઘાયલ

ગીર સોમનાથ : હિટ એન્ડ રનમાં યુવકનું મોત એક શખ્સ ઘાયલ

ગીર સોમનાથ પાસે હિટ એન્ડ રનમાં એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત થયુ છે. જ્યારે એક શખ્સ ઘાયલ થયો છે. ઉના-દીવ રોડ પર નાલિયા માંડવી ગામ પાસે હિટ એન્ડ રન થયો હતો. અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઈક પર સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યુ જ્યારે અન્ય એક યુવક ઘાયલ થયો હતો. અમરેલીના લીલીયાના 2 યુવાનો દીવથી ઊના તરફ જઈ રહ્યા હતા. જેમાં અંકુર સજલાનીનું મોત થયુ છે.જ્યારે અન્ય ઘાયલ શખ્સને ઉનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જે બાદ તેને વધુ સારવાર માટે અન્યત્ર ખસેડાયો છે.

READ ALSO

Related posts

અમદાવાદ બે જૂથ વચ્ચે પથ્થરમારો, પોલીસનો કાફલો ઘટના સ્થળે

Nilesh Jethva

નેતા વિપક્ષ ધાનાણીએ એક બાદ એક ટ્વીટ કરી ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કરી આ માગ

Nilesh Jethva

આ મહાશિવરાત્રી પર નાગિન લેશે પોતાનો બદલો, આ શખ્સની સામે ખુલી જશે બ્રિન્દાની હકીકત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!