GSTV
Gir Somnath Videos ગુજરાત

VIDEO : ગીરની બોર્ડર પર નાળીયેરીના બગીચામાં વનરાજનો રાજાશાહી ઠાઠમાઠ

આપણા પ્રિય પ્રાણીને પ્રાણીસંગ્રહાલયમાં ફરતો જોઇએ તેના બદલે ખુલ્લામાં ફરતો જોઇએ તેની કંઇક અલગ જ અનુભુતિ હોયછે. તેમાંય વાધ સિંહ જેવા જાનદાર પ્રાણી હોય તો કહેવું જ શું. આ વિડીયોમાં એક સિંહનેનિશ્ચિંત થઇને તફરીહ કરતો જોઇને આનંદ અને રોમાંચની અનુભૂતિ થઇ રહી હોય. તેમ સિંહનેજોનારાના ઉદગારો પરથી અનુમાન લગાવી શકાય છે. ગીર ની બોર્ડરના ગામોમાં નાળિયેરીના બગીચામાપોતાના રજસી અંદાજ અને ઠાઠ થી ચાલતા સિંહનો વિડિઓ હોવાનું અનુમાન છે.

WATCH ALSO 

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV