GSTV
Gujarat Government Advertisement

ગીર સોમનાથમાં ભાજપમાં જૂથબંધી! કોંગ્રેસના ઉમેદવારને ભાજપ પ્રમુખના પરિવારના સભ્યોએ હારતોરા કર્યાનો વીડિયો વાયરલ

ગીર સોમનાથમાં ભાજપમાં જૂથબંધી હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ભાજપ પ્રમુખ બંનેએ રદિયો આપ્યો છે. સોશિયલ મીડિયામાં ગીર સોમનાથમાં રાજસી જોટવાના પુત્રને હરાવવા માટે ક્રોસ વોટિંગ અને આંતરિક જૂથબંધીના સમાચાર વાયરલ થયા હતાં.

Gujarat Government Advertisement

વીડિયોમાં ઉમેદવારને હારતોરા કરનાર તમામ કોંગ્રેસના કાર્યકર્તા : ભાજપ પ્રમુખ હરદાસ સોલંકીએની સ્પષ્ટતા

કોંગ્રેસના ઉમેદવારને ભાજપના કોંગ્રેસના વિજેતા ઉમેદવાર અને ભાજપ પ્રમુખના પરિવારના સભ્યો હારતોરા કરતા હોય એવા સમાચાર અને વીડિયો વાયરલ થયા હતા. જેના પર ભાજપના પ્રમુખે સ્પષ્ટતા કરી છે અને રદિયો પણ આપ્યો છે. ભાજપ પ્રમુખ હરદાસ સોલંકીએ સ્પષ્ટતા કરી છે કે, ‘આ સમાચાર તદ્દન પાયા વિહોણાં છે અને આ વાયરલ વીડિયોમાં ઉમેદવારને હારતોરા કરનાર તેજસ બારડ, પરબતભાઈ સોલંકી સહિત તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓએ જ સ્વાગત કર્યું હતું, નહીં કે ભાજપના કોઈ આગેવાને.’

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

બચેલી ચાય પત્તીઓનો આ રીતે કરો ઉપયોગ, ઘણા કાર્યો થઈ જશે સરળ

Pravin Makwana

કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ

Pravin Makwana

લૌરા જેસોર્કા(Laura Jasorka), જે તેના બધા કપડાં ઉતારી અને પર્વત પર ચઢી ગઈ

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!