GSTV
Home » News » સિંહોના મોત બાદ શ્રદ્ધાંજલી કાર્યક્રમને મંજૂરી ન અપાતા સિંહ પ્રેમીઓ નારાજ

સિંહોના મોત બાદ શ્રદ્ધાંજલી કાર્યક્રમને મંજૂરી ન અપાતા સિંહ પ્રેમીઓ નારાજ

ગીરનું ઘરેણું એવા 23 સિંહોના તાજેતરમાં મોત નિપજ્યા છે જેમને શ્રદ્ધાંજલી આપવા તેમજ હવે કોઇ સિંહોના મોત ન થાય તે સંદર્ભે પર્યાવરણ બચાવ સમીતી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું પરંતુ વન વિભાગ દ્વારા આ કાર્યક્રમને મંજૂરી ન અપાતા સિંહ પ્રેમીઓ નારાજ થયા છે. પર્યાવરણ બચાવ સમિતિના નેજા હેઠળ હિન્દુ અને મુસ્લિમ ધર્મ અનુસાર સિંહોને શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

Related posts

જૂનાગઢની જનતાએ જે ઋણ આપ્યું છે તે સવાયુ કરી પરત આપશું : વિજય રૂપાણી

Mayur

સંસદમાં મોદી મોદીના નારા લાગ્યા, પણ આ વખતે નેગેટિવ સ્વરૂપે

Mayur

રેલવે સ્ટેશને પાંચ મિનિટમાં ટિકિટ ન મળે તો આ નંબર પર કરો ફરિયાદ, રેલવેએ શરૂ કરી નવી સર્વિસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!