ગીરના બાળ માલધારીની અદભૂત ગાયકીનો વીડિયો વાયરલ થયો છે. રવિ ગઢવી ગીરમાં સિંહો અને દીપડાઓની વચ્ચે પોતાની ગાયો અને ભેંસો ચરાવતા દુહા છંદ લલકારી રહ્યો છે. 13થી 14 વર્ષનો સાપનેસ નેહડાનો બાળ માલધારીની કળાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો છે.
READ ALSO

- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો