GSTV
Home » News » મિત્ર ‘બાડા’ બાદ ‘નાગરાજ’ સિંહનું નિધન, બંને સિંહોની મિત્રતા જોવા વિદેશથી લોકો આવતા હતા

મિત્ર ‘બાડા’ બાદ ‘નાગરાજ’ સિંહનું નિધન, બંને સિંહોની મિત્રતા જોવા વિદેશથી લોકો આવતા હતા

ગીર જંગલ નાં મેંદરડા રેન્જનાં જાંબુથાળા-ડેડકડી-કાશીયા-આલાવણી વિસ્તારનાં વનરાજ બેલાડ માંથી બાડા સાવજનું એક વર્ષ પહેલાંજ બીમારી ના કારણે મોત થયુ હતુ. ત્યારે હવે તેના સાથી નાગરાજ નામના સિંહનું દુઃખદ મોત થયુ છે

સિંહ પ્રેમીઓમાં શોક ની લાગણી ફેલાઇ છે. અંદાજે 12 વર્ષનાં નાગરાજનું વૃદ્ધાવસ્થાના કારણે મોત નિપજયુ છે. સમગ્ર ગીરમાં નાગરાજ અને બાડા નામનાં બે સિંહ ની જોડી હતી.

જે ગીરમાં ખૂબ પ્રખ્યાત હતી. જોક ગયા વર્ષે મે મહિનામાંજ નાગરાજના સાથીદાર બાડાનું મોત થયું હતું. આ મિત્રોની જોડી ખંડીત થયાનાં વર્ષ બાદ નાગરાજે પણ દેહત્યાગ કર્યો છે.

READ ALSO

Related posts

અમદાવાદમાં મેટ્રોનું પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ, ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આપ્યું નિવેદન

Path Shah

પીએમ મોદીને પૂછી રહી છે આ અભિનેત્રી, ટિવટર પર કેમ ફોલો નથી કરી રહ્યા

Path Shah

કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રમુખ પદે બિરાજમાન થવા બે નેતા વચ્ચે સ્પર્ધા, જાણો આ દિગ્ગજ નેતાઓ કોણ છે

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!