GSTV
Home » News » CCTVમાં સિંહની લટાર કેદ, ધોળા દિવસે વનરાજના સોસાયટીમાં આંટાફેરા

CCTVમાં સિંહની લટાર કેદ, ધોળા દિવસે વનરાજના સોસાયટીમાં આંટાફેરા

ગીર ગઢડાના દ્રોનેશ્વર પાસે સિંહની લટાર સીસીટીવીમાં કેદ થઈ છે. સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર ખાતેના હનુમાનજી મંદિર પાસે રસ્તા પર સવારના સમયે વનરાજે લટાર મારી હતી. અને વનરાજની આ લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ.

ઉલ્લેખનિય છે કે, કાળઝાળ ગરમીની આ સિઝનમાં પાણી અને ખોરાક માટે વન્ય જીવો અગાઉ પણ ઘણી વખત રહેણાંક વિસ્તાર સુધી આવી જતા જોવા મળ્યા છે. ત્યારે દ્રોણેશ્વર પાસે વહેલી સવારે જોવા મળેલો વનરાજ પણ ખોરાક પાણીની શોધમા રહેણાંક વિસ્તારમાં આવ્યો હોવાનુ મનાય છે. જોકે શહેરના મુખ્ય રસ્તા પર સિંહની લટારના આ વીડિયો જોઈને લોકોમાં થોડા ફફડાટ પણ જોવા મળ્યો છે.

READ ALSO

Related posts

આંતર કોલેજ એકાંકી સ્પર્ધા, છ એકાંકી ફાઈનલ માટે પસંદ કરવામાં આવ્યા

Nilesh Jethva

અમદાવાદ ફાયર વિભાગને મળ્યું આધુનિક ડ્રોન, કિંમત એટલી કે ટુ બીએચકે ફ્લેટ આવી જાય

Nilesh Jethva

આ પ્રખ્યાત અભિનેત્રીએ હિંમતનગર ખાતે શક્તિ વીગને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!