GSTV

આદુંનું પાણી છે ખૂબ ફાયદાકારક, શરીરનું આ રોગોથી કરે છે રક્ષણ

ગૃહીણીનાં રસોડામાં મસાલાની સાથે સાથે બિમારીઓને દૂર કરવાનો દેશી ઉપચાર પણ ઉપલબ્ધ રહે છે. અને તેમાની એક વસ્તુ આદું છે. જેને આપણે વિવિધ રીતે વપરાશમાં લઈએ છીએ.

આદુનાં ઔષધીય ગુણો વિશે તો ખબર છે જે, આજ કારણ છે કે તેનો વપરાશ ફક્ત આર્યુવેદમાં જ નહી પરંતુ ભારતીય સ્વાદિષ્ટ વ્યંજનનોમાં પણ થાય છે. જેટલું ગુણકારી અને ફાયદાકારી આદું છે તેટલું અસરદાર તેનું પાણી છે.

જેમાં જિંજરોલ, ફાઈબર, કેલ્શિયમ, પોટેશ્યિમ, એન્ટીઓક્સિડાઈટ જેવાં પોષ્ક તત્વો રહેલા હોય છે. આ તત્વો શરીરનાં સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડે છે.

દરરોજ આદુંનુ પાણી પીવાથી પાચન ક્રિયા સારી બની રહે છે, આ પાણીનાં સેવનથી પેટમાં થતી બળતરાને સમસ્યાને પણ દૂર કરે છે. આ પાણીમાં હાજર ઝીંક નામના તત્વ ઈંસુલિન વધારે છે, જેનાથી ડાયાબિટીઝનાં દર્દીઓને શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આદું બ્લ્ડ શુગરે નિયંત્રણ કરવામાં મદદ કરે છે.

રિપોર્ટ અનુસાર એક્સાઈઝ કરતાં મસલ્સ ડેમેજ થવાનો ખતરો રહેતો હોય છે. તો આદુંનુ પાણી મસલ્સ રીપેર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. અને રિપેરની પ્રોસેસને બૂસ્ટ કરવામાં મદદ મળે છે. જો તમને ઉલ્ટી કે ઉબકા આવતા હોય તો તેમાં આદુંના પાણીનું સેવન કરવું જોઈએ, તેનાથઈ તરત રાહત મળે છે.

READ ALSO

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana

જ્યોતિરાદિત્ય સિંધિયા : એમપીમાં પેટાચૂંટમી ટાણે જ ભાજપ અને સંઘ ટેન્શનમાં, એક પત્ર બન્યો કારણભૂત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!