GSTV

Ginger Tea ના શૌખીન હોવ તો ચેતી જજો, અજાણતા જ ગંભીર બીમારીઓને આપી રહ્યાં છો આમંત્રણ…

દેશમાં ચાના શૌખીનોની સંખ્યા ઓછી નથી. શિયાળામાં તો આદુવાળી ચાની ડિમાન્ડ વધી જાય છે. આદુવાળી ચા પીતા જ ઠંડી ઉડી જાય છે. આદુના સેવનના ઘણા ફાયદા છે પરંતુ કોઈપણ વસ્તુનો વધુ ઉપયોગ નુકસાનકારક હોય છે.

આદુવાળી ચાનું વધુ સેવન કરે છે આ નુકસાન…

  • આદુવાળી ચા વધુ પડતી પીવાના કારણે ઝાડા થઈ શકે છે. આ સાથે વધુ પડતી આદુવાળી ચા પીવાથી શરીરમાં બેચેની સમસ્યા થવા લાગે છે.
  • જે લોકોનું બ્લડ પ્રેશર ઓછું કે સામાન્ય રહે છે તેમણે આદુવાળી ચાનું સેવન ઓછું કરવું જોઈએ. કારણ કે, તેઓ વધુ પડતી આદુવાળી ચાને કારણે ચક્કર અને નબળાઈનો ભોગ બની શકે છે.
  • આદુવાળી ચા વધુ પડતી પીવાથી વાળ ખરવાની સમસ્યા વધવા લાગે છે. આદુમાં જીંજરોલ નામનું તત્ત્વ વાળ વધતા અટકાવે છે અને તે પછી વાળ ખરવાની સમસ્યા થાય છે.
  • અન્ય બીમારીઓની સાથે આદુવાળી ચાથી પેદા થતા એસિડને કારણે એસિડિટીની સમસ્યા વધી જાય છે. આ સાથે તમને ઊંઘની સમસ્યા થઈ શકે છે. જેને કારણે થાક ઓછો થતો નથી. જેથી આદુવાળી ચા બને તેટલી ઓછી જ પીવાનું રાખવું.

READ ALSO

Related posts

ખાસ વાંચો/ વરિષ્ઠ નાગરિકોને કાનૂની સુરક્ષા આપશે મોદી સરકાર, જમાઇ અને વહુઓએ પણ વૃદ્ધોને આપવુ પડશે ભરણપોષણ ભથ્થુ

Bansari

સમયસર પુરા કરી દેજો બેંકના કામ: માર્ચ મહિનામાં આટલા દિવસ બંધ રહેશે દેશભરની તમામ બેંકો, જોઈ લો રજાઓનું લિસ્ટ

Pritesh Mehta

કામની વાત/ હેલ્થ ઈન્શ્યોરન્સ લેતા પહેલા સમજી લ્યો વીમા કોન્ટ્રાક્ટની આ વાત, નહીં તો બાદમાં થશે પરેશાની

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!