GSTV
Home » News » ડાયાબિટીઝ એક ગંભીર બીમારી તેનાથી થઈ શકે છે બીજી બીમારીઓ, કંટ્રોલ કરવાના આ છે ઉપાયો

ડાયાબિટીઝ એક ગંભીર બીમારી તેનાથી થઈ શકે છે બીજી બીમારીઓ, કંટ્રોલ કરવાના આ છે ઉપાયો

હવે તો ડાયાબિટીઝને લોકો સામાન્ય બીમારી ગણવા લાગ્યાં છે. ખરાબ લાઈફસ્ટાઈલ અને અયોગ્ય ખાણીપીણીને લીધે ડાયાબિટીઝના દર્દીઓ સતત વધી રહ્યાં છે. આ બીમારી પોતે તો ગંભીર સમસ્યા છે જ સાથે તેનાથી બીજી ઘણી ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે. જેમને આ તકલીફ હોય તે લોકો ગિળોય કે ગળો ખાઈને ડાયાબિટીઝને કંટ્રોલમાં રાખી શકે છે.


ગળો ખાવાના ફાયદા
૧. ગળો નામના વનસ્પતિ ખાવાની બીજા પણ ઘણાં લાભ છે. તે ડાયાબિટીઝનો રામબાણ ઇલાજ છે. તેમાં હાઈપોગ્લેસેમિક ગુણ હોય છે જે શુગરને માપમાં રાખે છે.
૨. ગળાને આંખ માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગળાનું પાણી ઉકાળીને ઠંડુ કર્યાં પછી આંખ પર છાંટવાથી લાભ થાય છે.
૩. તેમાં પાચનતંત્રને સુધારવાની શક્તિ છે. ગળાના સેવનથી અપચો, અજિર્ણ, મંદાગ્નિ, કબજિયાત, ગેસ અને મરડા જેવી તકલીફ મટે છે.
૪. ગળો શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જેનાથી શરદી-સળેખમથી લઇને ગંભીર બીમારીઓ સામે લડવાની શક્તિ વધે છે.

Read Also

Related posts

માસિક ધર્મ દરમિયાન વધુ રક્તસ્ત્રાવ થાય છે, તો કરો લીલા ધાણાનું સેવન થશે અનેક લાભ

Dharika Jansari

પાર્ટનરને કરશો તસતસતુ ચુંબન તો થશે આટલા મોટા ફાયદા

Dharika Jansari

આયુર્વેદના જણાવ્યા અનુસાર શ્રાવણમાં નહી ખાવી જોઈએ આ વસ્તુઓ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!