GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

મહત્વનું: રાજ્યનું ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ ફિટનેક હબ, નાણાં મંત્રીની સૌથી મોટી જાહેરાત!

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગુજરાતની ગિફ્ટ સીટી(GIFT City) માં રૂ. 469 કરોડના મૂલ્યના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર્સ (IFSCA)ની બે અરજીઓને મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે સીતારામને આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સુપરવાઇઝરી ટેક્નોલોજી ફંડ માટે રૂ. 269.05 કરોડ અને હેડક્વાર્ટર બિલ્ડિંગ માટે રૂ. 200 કરોડની ઔપચારિક મંજૂરીની જાહેરાત કરી હતી.

તેમણે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સીટી (GIFT City)ને વિશ્વસ્તરીય નાણાંકીય પ્રૌદ્યોગિકી હબ બનાવવા માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધચાને પણ રેખાંકિત કર્યા છે. જેમકે કેન્દ્રીય બજેટ 2021-22માં કહેવામાં આવ્યું છે.

બે અરજીઓને આપી મંજૂરી


તેમણે જાહેરાત કરી હતી કે ઈએફએસસીએના બન્નેને મંજૂરી આપવામાં આવી છે, એક 200 કરોડ રૂપિયાનું મુખ્યાલય છે. જેમાંથી 100 કરોડ રૂપિયાની લોન છે અને 100 કરોડ રૂપિયાનું અનુદાન છે.

READ ALSO

Related posts

સુરેન્દ્રનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે થયો ભીષણ અકસ્માત, 15થી વધુ મજૂરો થયા ઈજાગ્રસ્ત

pratikshah

મુંબઈ / વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે સવારથી કમોસમી વરસાદ, દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

Kaushal Pancholi

BIG BREAKING: વિદ્યાર્થીઓ શરૂ કરી દો તૈયારી! રાજ્યમાં ગુજકેટની પરીક્ષાની તારીખો થઈ જાહેર, 1.30 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

pratikshah
GSTV