GSTV
Home » News » મહેમાનો સાથે માણો ઇસ્ટ ઇન્ડિયાની સબ્જી ગુગનીની લિજ્જત, આંગળા ચાટતા રહી જશો એટલી છે ટેસ્ટી

મહેમાનો સાથે માણો ઇસ્ટ ઇન્ડિયાની સબ્જી ગુગનીની લિજ્જત, આંગળા ચાટતા રહી જશો એટલી છે ટેસ્ટી

ઘુગની એક બંગાળી ડિશ છે જેને મોટાભાગે લોકો નાશ્તા તરીકે ખાતા હોય છે. તેને વધુ તેલમાં બનાવવામાં નથી આવતી જેથી તેને હેલ્ધી ડિશ કહી શકાય. સાથે જ મસાલેદાર હોવાથી લોકોને આ ડિશ ખૂબ જ પસંદ આવે છે. આ એક પરંપરાગત સબ્જી છે જેમાં સફેદ ચણાનો ઉપયોગ કરવામાં આવે છે. ગુગનીને આસામ, બંગાળ, ઓડિશા અને બિહારમાં અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે. ગુગનીને તમે ફુલકા રોટી સાથે સર્વ કરી શકો છો.

Read Also

Related posts

MG Hector કારને ગધેડા પાસે ખેંચાવી લખ્યું DONKEY VEHICLE, ડિલરથી નારાજ ગ્રાહકે વીડિયો કર્યો વાયરલ

Karan

કપડાં પર કબૂતરની વિષ્ટા પડે તો ભૂલથી પણ ના પહેરતા : આ રોગને આપશો આમંત્રણ, એકનું મોત

Karan

LICના ગ્રાહકો માટે આવી ખુશખબર, હવે ઓનલાઈન પેમેન્ટ પર પણ નહીં લાગે કોઈ ચાર્જ

Karan
Do NOT follow this link or you will be banned from the site!