GSTV
Home » News » VIDEO-કોલેજ તો ઠીક પણ અમદાવાદની આ સ્કૂલે કેજીના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ રોકી દીધું

VIDEO-કોલેજ તો ઠીક પણ અમદાવાદની આ સ્કૂલે કેજીના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ રોકી દીધું

calorx school Ghatlodiya

ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં હોબાળો થયો છે. શાળાએ આડોડાઇ કરતા જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકોની પરીક્ષા બાદ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ રોકી દીધાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. અનેક વાલીઓ શાળાએ આવતા તેમને રીઝલ્ટ ન અપાતા તેઓ આક્રોશમા આવ્યા હતા. જેના કારણે સ્કૂલ પર વાલીઓએ હોબાળો મચાવતા સત્વરે પરિણામ આપવાની માગ કરી. હોબાળો મચાવવા સાથે વાલીઓએ પોલિસ કંટ્રોલ રૂમને પણ જાણ કરી હતી.

READ ALSO

Related posts

ભાવનગરમાં કોંગ્રેસના આગેવાન પર હુમલો, સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા

Nilesh Jethva

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, આગામી બેથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

Nilesh Jethva

રાનુ મંડલ જ નહીં આ 7 સેલિબ્રિટીઓ એક જ વીડિયોથી ઈન્ટરનેટ પર સુપરસ્ટાર બની ગયા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!