GSTV
Gujarat Government Advertisement

LIC ની ઓફર! આ સ્કીમમાં કરો 160 રૂપિયાની બચત, મળશે 23 લાખ રૂપિયાનો ચોખ્ખો નફો

ભારતીય જીવન વીમા નિગમ (LIC)ના ઘણા એવા પ્લાન છે. જ્યાં રોકાણ કરી સારો નફો કમાઈ શકે છે. LIC માં રોકાણ સુરક્ષિત રહે છે. સાથે જ ઈંશ્યોરન્સ પણ મળે છે.

Gujarat Government Advertisement

LIC ન્યૂ મની બેન્ક

LIC ની ન્યૂ મની બેન્ક પોલિસીમાં બે પ્રકારની મેચ્યોરિટી પીરિયડ છે. કોઈપણ રોકાણકાર 20 વર્ષ અને 25 વર્ષના પીરિયડમાં કોઈપણ પસંદ કરી શકે છે. 25 વર્ષ સુધી દરરોજ 160 રૂપિયાનું રોકાણ કરવા પર કોઈપણ પોલિસીધારકને 23 લાખ રૂપિયા મળશે.

5 વર્ષ પર રકમ પરત

ન્યૂ મની બેન્ક પોલિસીમાં રોકાણ કરનાર દર વર્ષે 5 વર્ષમાં 15 થી 20 ટકા રકમ પરત મળી શકે છે. તે સાથે જ રોકાણકારોને મેચ્યોરિટી હોવા પર બોનસ પણ મળશે. આ પોલિસી ઈનકમના હિસાબથી પૂર્ણ રીતથી ટેક્સ ફ્રી છે. તે સાથે જ વ્યાજ, પ્રીમિયમ ચૂકવણી અને મેચ્યોરિટી પર મળનારી રકમ Tax Free છે.

LIC કન્યાદાન પોલિસી

દીકરીના લગ્ન માટે ભારતીય જીવન વીમા નિગમ (LIC) એક સ્કીમ લઈને આવી છે. તેમનું નામ છે- ‘LIC કન્યાદન પોલિસી. કન્યાદાન પોલિસીમાં તમને દરરોજ માત્ર 121 રૂપિયા રોકાણ કરવાના હશે. એટલે તમારે દર મહીને લગભગ 3600 રૂપિયાનું પ્રીમિયમ જમા કરવાનું રહેશે. દરરોજ 121 રૂપિયાનું રોકાણ કરી તમને આ પોલિસીથી 25 વર્ષ બાદ 27 લાખ રૂપિયા મળશે.

શું હશે રોકાણ?

  • મિનિમમ- Basic Sum Assured – One lakh rupees
  • મહત્તમ- Basic Sum Assured – No Limit
  • મિનિમમ- age limit – 13 years
  • મહત્તમ- age limit – 13 years
  • Term Plan – 20 years

કેટલું પ્રીમિયમ

  • પ્રીમિયમ રકમમાં 4.5% GST ફી
  • Annual premium: Rs 60,025 (Rs 57,440 + Rs 2585)
  • Half Yearly Premium: Rs 30,329 (Rs 29,023 + Rs 1,306)
  • Quarterly premium: Rs 15,323 (Rs 14,663 + Rs 660)
  • Monthly Premium: Rs 5,108 (Rs 4,888 + Rs 220)

એક વર્ષનું પ્રીમયમ

  • Annual premium: Rs 58,732 (Rs 57,440 + Rs 1,229)
  • Half Yearly Premium: Rs 29,676 (Rs 29,023 + Rs 653)
  • Quarterly premium: Rs 14,993 (Rs 14,663 + Rs 330)
  • Monthly Premium: Rs 4,998 (Rs 4,888 + Rs 110)
  • Premium amount payable daily: Rs 160

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

Pravin Makwana

વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો

Bansari

મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!