GSTV

ફાયદો જ ફાયદો/ 233 રૂપિયાની LIC પોલીસીના બદલે મેળવો 17 લાખ, ટેક્સમાં પણ મળશે છૂટ

lic

Last Updated on September 14, 2021 by Pritesh Mehta

એલઆઈસી (LIC) તેના ગ્રાહકો માટે બેસ્ટ પ્લાન્સ લોન્ચ કરતી રહે છે. જો તમે પણ સુરક્ષિત પોલીસીની મદદથી લખપતિ બનવાનું સપનું જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા કામના છે. LIC જીવન લાભ સ્કીમ (LIC Jeevan Labh) એક એવી પોલીસી છે જેમાં તમે દર મહિને માત્ર 233 રૂપિયા જમા કરીને 17 લાખનું ફંડ મેળવી શકો છો. LIC (LIC Jeevan Labh) ગ્રાહકોના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવે છે. તો ચાલો જાણીએ આ પોલીસી વિશે.

LIC જીવન લાભ

lic

આ નોન-લિંક્ડ પોલીસી છે. જેનું નામ જીવન લાભ (LIC jeevan Labh, 936) પોલીસી છે. આ કારણે, આ પોલીસીને શેર બજાર સાથે કોઈ લેવાદેવા નથી. બજાર ઉપર જાય કે નીચે જાય, તે તમારા પૈસાને જરાય અસર કરશે નહીં. એટલે કે, આ સ્કીમમાં તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ લિમિટેડ પ્રીમિયમ પ્લાન છે. બાળકોના લગ્ન, શિક્ષણ અને મિલકતની ખરીદીને ધ્યાનમાં રાખીને આ સ્કીમ બનાવવામાં આવી છે.

પોલિસીની ખાસિયત-

  1. LIC ની જીવન લાભ પોલીસી (LIC Jeevan Labh Plan feature) નફો અને સુરક્ષા બંને આપે છે.
  2. 8 થી 59 વર્ષની ઉંમરના લોકો સરળતાથી આ પોલિસી લઇ શકે છે.
  3. પોલિસી ટર્મ 16 થી 25 વર્ષ સુધી લઈ શકાય છે.
  4. ઓછામાં ઓછી 2 લાખ રૂપિયાનું સમ અશ્યોર્ડ લેવું પડશે.
  5. મહત્તમ રકમ પર કોઈ મર્યાદા નથી.
  6. 3 વર્ષ માટે પ્રીમિયમની ચુકવણી પર લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે.
  7. પ્રીમિયમ પર ટેક્સ છૂટ અને પોલિસી ધારકના મૃત્યુ પર, નોમિનીને સમ એશ્યોર્ડ અને બોનસનો લાભ મળે છે.
lic

નોમિનીને ડેથ બેનિફિટ

જો પોલિસી ધારક પોલિસીની મુદત દરમિયાન મૃત્યુ પામે છે અને મૃત્યુ સુધી તમામ પ્રીમિયમ ચૂકવી ચૂક્યો હોય, તો તેના નોમિનીને ડેથ બેશ એફ્યોર્ડ, સિમ્પલ રીવર્સનરી બોનસ અને ડેથ બેનિફિટ તરીકે ફાઇનલ એડિશન બોનસ મળે છે. એટલે કે નોમિનીને વધારાની વીમા રકમ મળશે.

Read Also

Related posts

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Zainul Ansari

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Vishvesh Dave

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!