GSTV

Xiaomiના આ પાવરફુલ સ્માર્ટફોન પર મેળવો 2200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, સાથે જ 100GB 4G ડેટા Free!

Xiaomiએ Redmi 6A માટે ફરી એકવાર સેલની ઘોષણા કરી છે. આ હેન્ડસેટને ફ્લેશ સેલમાં એમેઝોન ઇન્ડિયા અને શાઓમીની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ઇચ્છુક ગ્રાહક આ વેબસાઇટ પરથી આ ધાડક સ્માર્ટફોન ખરીદી શકે છે.

જણાવી દઇએ કે આ સ્માર્ટફોન વર્ષની શરૂઆતમાં 5,999 રૂપિયાની શરૂઆતની કિંમતે લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોન 2જીબી રેમ સાથે 16 જીબી અને 32 જીબી સ્ટોરેજ વેરિએન્ટમાં આવે છે. જો કે આજે સેલમાં ફક્ત 16જીબી વેરિએન્ટ જ વેચાણ માટે ઉપલબ્ધ છે.

આ છે ઑફર

Redmi 6A સાથે મળી રહેલી ઑફર્સ વિશે વાત કરીએ તો આ સ્માર્ટફોન સાથે નો-કૉસ્ટ EMIનો ઓપ્શન આપવામાં આવી રહ્યો છે. સાથે જ રિલાયન્સ જિયો તરફથી 2200 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને સાથે 100GB સુધી 4G ડેટા પણ મળી રહ્યો છે.

Redmi 6Aના ફિચર્સ


• 5.45 ઇંચની HD+ ફુલ વ્યૂ ડિસ્પ્લે
• બ્રશ્ડ મેટાલિક ફિનિશ બોડી
• સારી ગ્રિપ માટે આર્ક ડિઝાઇન
• 2 જીબી રેમ
• 16 જીબી/32 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ
• સ્માર્ટફોન 2+1 એમ બે કાર્ડ સ્લોટ્સ ધરાવે છે
• ફોનમાં ડેડિકેટેડ મેમરી કાર્ડ છે (256 જીબી સુધી એક્સપાન્ડેબલ)
• 13 મેગાપિક્સલનો રિઅર કેમેરા (AI બેઝ્ડ પોટ્રેટ મોડ)
• 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા (પ્રોટેટ મોડ)
• 12 નેનોમીટર હીલિયો A22 પ્રોસેસર
• ફેસ અનલોક સપોર્ટ
• 3000 mAhની બેટરી
• ડ્યુઅલ VoLTE અને સ્ટેન્ડબાય ફીચર
• એન્ડ્રોઇડ ઓરિયો 8.1

Read Also

Related posts

અમદાવાદ : પ્લાઝમા ડોનેટ કરવામાં લોકોમાં કચવાટ, કોરોનાને મ્હાત આપનાર લોકોને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ

Nilesh Jethva

અમદાવાદમાં રવિવારે કોરોના માટેની ડેડબોડી વાનના આંટાફેરા સિવિલ હોસ્પિટલમાં વધ્યા, મોતના આંકને લઈને ઉઠ્યા સવાલો

Nilesh Jethva

કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ લોકોને કપડા આપવા આ યુવકોએ શરૂ કરી અનોખી પહેલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!