GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

ભુલથી WhatsAppમાંથી ફોટો કે વીડિયો થઈ ગયો છે Delete? આ ટ્રિકથી આવી જશે પાછો

WhatsApp

ઘણી વખત એવું થતું રહે છે કે જાણે અજાણ્યે વોટ્સએપ (WhatsApp)માંથી આપણા જરૂરી ફોટા અને વીડિયો ડિલીટ થઈ જાય છે. આવા ફોટો અને વીડિયો ડિલિટ થયા બાદ પણ તમે પરત લઈ શકો છો. જોકે આ ડેટા તમે ડિલિટ થયાના 30 દિવસની અંદર જ ડાઉનલોડ કરી શકો છો. એક મહિના બાદ ડેટા વોટ્સએપના સરવરમાંથી ગાયબ થઈ જાય છે.

આ રીતે મળેવો ડિલિટ થયોલા ફોટો

જો યુઝરે આખી ચેટ ડિલિટ નથી કરી તો ફોટોને ફરીથી ડાઉનલોડ કરી શકાય છે. તેના માટે તમારે ચેટ ઓપન કરીને તે ફોટો સુધી સ્ક્રોલ કરવાનું રહેશે જે તમારે જોઈએ છીએ. ત્યાર બાદ તમે તે ફોટો અથવા વીડિયોને ફરીથી ડાઉનલોડ કરી શકો છો. ધ્યાન રાખો કે તસ્વીર અને વીડિયોને ડિલીટ કર્યાના 30 દિવસની અંદર જ પરત લઈ શકાય છે.

WhatsApp

ઘણી વખત આવે છે આ એરર

મોટાભાગે અમારા વોટ્સએપ પર ફોટો ડાઉનલોડ કરતી વખતે એરર મેસેજ આવે છે જેમાં લખેલું હોય છે કે ‘can’t download, please ask that it be resend to you? આવો મેસેજ આવવા પર આપણે એવું જોવાનું રહેશે કે ફોનમાં એક્ટિવ ઈન્ટરનેટ કનેક્શન છે કે નહીં. સાથે જ સાથે ફોનના ડેટા અને ટાઈમ પણ ચેક કરી લો કે તે સાચા છે કે નહીં કારણ કે ડેટા ખોટા હોવા પર વોટ્સએપ સર્વર સાથે કનેક્ટ થવામાં મુશ્કેલી આવે છે. ત્યાં જ ઘણી વખત ફોનમાં સ્ટોરેજ ફૂલ થવા પર પણ વોટ્સએપ પર એરર આવે છે.

Read Also

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!