GSTV
Home » News » ડિજિટલ ટીવી માટે આવ્યા ખુશીની સમાચાર, સરળતાથી મેળવી શકશો આટલી સર્વિસ ફ્રી

ડિજિટલ ટીવી માટે આવ્યા ખુશીની સમાચાર, સરળતાથી મેળવી શકશો આટલી સર્વિસ ફ્રી

DTH Operators યુઝર્સને આજકાલ વધારેમાં વધારે ઓફર્સ આપી રહ્યા છે. એરટેલ પોતાના કસ્ટમર્સને ખાલી નવા સેટ-ટોપ બોક્સ પર ડિસ્કાઉન્ટ જ નહીં પણ જૂના સેટ-ટોપ બોક્સને અપગ્રેડ કરવાની ઓફર પણ આપી રહ્યા છે. પરંતુ મોટાભાગના કસ્ટમર્સને એ નથી ખબર કે એરટેલ ડિજિટલ ટીવી પર 6 મહિનાની સર્વિસને કેવી રીતે મેળવી શકાય. આ ઓફર તેના માટે સારી હશે જે લોકોએ નવું LG TV ખરીદ્યું છે, કેમકે એરટેલ ડિજિટલ ટીવીએ તેને એક્સક્લૂસિવ રીતે એલજી ટીવી માટે લોન્ચ કરી છે. એરટેલ Digital TVએ આ ઓફર એક્સક્લૂસિવ રૂપથી LG TV ખરીદનાર માટે લોન્ચ કરી છે.

આ ઓફર ઉપરાંત કસ્ટમર્સને ઘણા બેનિફિટ મળશે. તેમાં વૈલ્યૂ લાઈટ એચડી પેકની સાથે 6 મહિના પછી દબંગ સ્પોર્ટ્સ પેક મળશે જેની કિંમત 2500 રૂપિયા છે, પરંતુ જો કસ્ટમર્સ ઓફર વગર તેના એરટેલ ડિજિટલ ટીવી સબ્સક્રિપ્શન માટે ચેનલ પેક્સનું કોમ્બિનેશન લે છે તેને 3,499 રૂપિયા ખર્ચ કરવાના રહેશે. તેનો મતલબ એ છે કે LG TV ખરીદનાર ગ્રાહકોને એરટેલ ડિજિટલ TVની આ ઓફર લે છે તો તેને 1,499 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. આ અક્સેસરીઝમાં બોક્સની સાથે ODU, 10m વાયર, એક્ટિવેશન કોસ્ચ, રિમોટ અને અડોપ્ટર પણ સામેલ છે. જણાવીએ કે એરટેલ ડિજિટલ ટીવીની આ ઓફર એ LG TV મોડલ્સ માટે છે જે 2017થી 2019ની વચ્ચે આવ્યા.

કેવી રીતે મળશે સુવિધા
આ સુવિધાનો લાભ લેવા માટે એરટેલ ડિજિટલ ટીવીએ તેની વેબસાઈટ પર આખી પ્રક્રિયા આપી છે. સૌથી પહેલાં એરટેલ ડીટીએચ નંબર 8130481306 પર કોલ કરવાનો રહેશે. કોલ કરવા પર એરટેલ ડિજિટલ ટીવી એગ્જિક્યૂટિવને પોતાના એલજી ટીવીનો સીરિયલ નંબર આપવાનો રહેશે. વેરિફિકેશન સાથે તમે આ ડિસ્કાઉન્ટ માટે અલિજિબલ થઈ જશો. ઓફરને સફળતાપૂર્વક સાઈનઅપ કરવા માટે ગ્રાહકોને KYC ડિટેલ આપવાની રહેશે. પ્રોપર વેરિફિરેશન અને કેવાઈસી થયા બાદ કંપની એક્ઝીક્યૂટિવ તમારા ઘરે આવીને એરટેલ ડિજિટલ ટીવી ઈક્વિપમેન્ટને ઈન્સ્ટોલ કરી દેશે. જણાવીએ કે એરટેલ ડિજિટલ ટિવીની આ ઓફર 30 ઓક્ટોબર 2019 સુધી ઉપલબ્ધ છે. તેની સાથે એરટેલ ડિજિટલ ટીવી એ પણ કહી દીધું છે કે આ ઓફરને બીજી કોઈ ઓફર સાથે ક્લબ નહીં કરવામાં આવે.

Read Also

Related posts

Mi Super Sale: આજે જ લઈ આવો સ્માર્ટફોન, 15 હજારના ફોન પર મળી રહી છે 6 હજારની છૂટ

Pravin Makwana

Honda Activa 5G અને Grazia સ્કૂટર પર 10 હજાર રૂપિયા સુધી થશે બચત, કંપની આપી રહી છે આ ઓફર

Mansi Patel

BSNLના નવા પ્રીપેડ પ્લાનમાં મળી રહ્યો છે 168GB ડેટા, જાણો તેની વિગતો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!