GSTV
Gujarat Government Advertisement

પાકિસ્તાનને જર્મનીએ આપ્યો મોટો ઝટકો, આ સિસ્ટમ આપવાની ચોખ્ખી ના પાડી દીધી

Last Updated on August 25, 2020 by Ankita Trada

જર્મનીએ પાકિસ્તાનની એક વિનંતીને ફગાવીને તેની આકાંક્ષાઓને તોડી નાંખી છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાન પોતાની સબમરીનને વધુ તાકાતવાન બનાવવા માટે જર્મની પાસેથી એર ઇન્ડિપેન્ડેન્ટ સિસ્ટમ ઇચ્છતું હતુ, પરંતુ જર્મનીએ પાકિસ્તાનને આ સિસ્ટમ આપવાનો ઇન્કાર કરી દીધો. જર્મનીની ચાન્સલર એન્જેલા મર્કેલની અધ્યક્ષતાવાળી સિક્યોરિટી પેનલે આ નિર્ણય લીધો છે.

6 ઓગષ્ટે જ માહિતગાર કરી દીધુ છે

આ સમગ્ર બાબત સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું કે જર્મનીની સિક્યોરિટી કાઉન્સિલે પોતાના નિર્ણયથી પાકિસ્તાની દૂતાવાસને 6 ઓગષ્ટે જ માહિતગાર કરી દીધુ છે. પાકિસ્તાને એઆઇપી સિસ્ટમ માંગી હતી કે, જેથી તે પોતાની સબમરીનને રિચાર્જ કરી શકે અને લાંબા સમય સુધી તે પાણીની અંદર રહી શકે છે. પાકિસ્તાન પોતાની સબમરીનને અપગ્રેડ કરવાનું કામ કરી રહ્યું છે. જો પાકિસ્તાનને આ એઆઇપી સિસ્ટમ મળી ગઇ હોત તો તેની સબમરીનની ક્ષમતા વધી ગઇ હોત..

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

રસીકરણ: કોરોના વેક્સિન લેવા માટે શું એડ્રેસ પ્રુફ અને મોબાઈલ નંબર આપવો જરૂરી છે, સ્વાસ્થ્ય મંત્રાલયે કરી છે આ સ્પષ્ટતા

Pravin Makwana

સાચવજો/ સમાજની બેઠકોમાં મનફાવે તેવા નિર્ણયો લેતા હો તો ચેતજો, હાઈકોર્ટ બગડી આપ્યા આ નિર્દેશો

Damini Patel

એક પણ વિદ્યાર્થીનું મોત થશે તો અમે 1 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કરીશું, આ રાજ્ય સરકાર પર સુપ્રીમ બગડી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!