GSTV
Home » News » કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અલ્પેશ ઠાકોરને પાઠ ભણાવવા આ મહિલા નેતા આવ્યા મેદાને

કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અલ્પેશ ઠાકોરને પાઠ ભણાવવા આ મહિલા નેતા આવ્યા મેદાને

રાધનપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી જાહેર થઈ છે. જ્યાંથી અલ્પેશ ઠાકોરને ભાજપ ટિકિટ આપે તેવી સંભાવના છે. તો તેની સામે વાવ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અલ્પેશને ટક્કર આપે તેવા એંધાણ વર્તાયા છે. ગેનીબેન ઠાકોર કોંગ્રેસના મોવડી મંડળ સાથે ટેલીફોનીક સંપર્કમાં છે. અને તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડનાર અલ્પેશ ઠાકોરને પાઠ ભણાવવા રાધનપુર બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે.

READ ALSO

Related posts

દિલ્હી ફરી એક વખત ગેસ ચેમ્બરમાં તબ્દિલ થયું, એર ક્વોલિટી 400ને પાર

Mayur

વોડાફોન, આઇડિયા-જીઓને કેન્દ્રની માતબર રાહત,સ્પેક્ટ્રમના હપ્તામાં બે વર્ષની છૂટ આપી

Bansari

VIDEO : અમદાવાદના રોડને ‘ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ’ ફિલ્મનો સેટ સમજી બેઠેલા BRTS ચાલકે યુવકના માથા પર ટાયર ફેરવી દીધું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!