GSTV
Home » News » વિપક્ષે સરકાર બનાવવા માટેનાં પ્રયાસો કર્યા તેજ, ચંદ્રાબાબુ નાયડુ ફરી આજે આ નેતાને મળશે

વિપક્ષે સરકાર બનાવવા માટેનાં પ્રયાસો કર્યા તેજ, ચંદ્રાબાબુ નાયડુ ફરી આજે આ નેતાને મળશે

લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે ટીડીપી ચીફ અને આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ વિપક્ષને એકજૂથ કરવાની કવાયત કરી રહ્યા છે. તેઓ દિલ્હીમાં  વિપક્ષના નેતાઓને સાથે મુલાકાત કરી રહ્યા છે.

ત્યારે તેઓ કોલકત્તામાં ટીએમસી ચીફ મમતા બેનર્જી સાથે મુલાકાત કરશે. મોડી રાત્રે તેઓ મુલાકાત કરી દિલ્હી પરત ફરી શકે છે. આ પહેલા તેમણે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને એનસીપી ચીફ શરદ પવાર સાથે બે વખત મુલાકાત કરી હતી.

તેમણે શનિવારે લખનઉમાં સપા સુપ્રીમો અખિલેશ યાદવ અને બસપા અધ્યક્ષ માયાવતી સાથે મુલાકાત કરી હતી. વિપક્ષનું માનવુ છે કે, ચૂંટણી પરિણામમાં કોઈપણ પાર્ટીને બહુમતી મળવાની નથી જેથી ચંદ્રબાબુ નાયડુ સહિતના નેતાઓ દિલ્હીમાં વિપક્ષને એક કરવા માટે સક્રિય થયા છે.

READ ALSO

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari

Vastu Tips : ઘર અથવા ઓફિસમાં લાવા માંગો છો સુખ-સમૃદ્ધિ તો દરેક રૂમમાં રાખો ફટકડી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!