GSTV

ગહનાના ન્યૂડ ફોટો શૂટે ફેલાવી દીધો ગરમાવો, કેવી રીતે શૂટ કરે છે ન્યૂડ ફોટો અને વીડિયો, ખોલી નાંખ્યું પરદા પાછળનું રહસ્ય

Last Updated on September 10, 2021 by Harshad Patel

બિઝનેશમેન રાજ કુંદ્રાની અશ્લિલતા કેસમાં ધરપકડ થયેલી છે. જુલાઈમાં તેમને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ન્યૂડ બનાવવા અને તેના વેચાણના આરોપમાં ધરપકડ કરી હતી. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે. આ મામલામાં એક્ટ્રેસ ગહના વશિષ્ઠનું નામ પણ આવ્યું હતું.

સોશ્યલ મીડિયામાં તેના ફોટોશૂટ્સ ખૂબજ વાયરલ થતા રહેતા હોય છે. હાલમાં જ ગહના વશિષ્ઠે પોતે જ એક ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે. જેની સાથે ખૂબજ લાંબુલચક કેપ્શન પણ લખ્યું છે. એક્ટ્રેસે કહ્યું કે, તેણે આ ફોટો શૂટ દરમિયાન કંઈ પીધું નથી, ન તો તેનું યૌન શોષણ થયું. અહીં સુધી કે આ ફોટોશૂટનું પેમેન્ટ પણ તેને સમયસર મળી ગયું છે. ગહના લખે છે કે હ્યાત રિજેન્સીમાં આ શૂટિંગ દરમિયાન અમે લગભગ 20 લોકો હતા. મારું કોઈ યૌન શોષણ થયું નથી. ના તો મેં ડ્રિન્ક કર્યું હતું.

મેં સેટ ઉપર કોઈ પ્રકારનું જ્યૂસ પીધું નહોતું. મેં સંપૂર્ણ હોશહવાસમાં ફોટો શૂટ કરાવ્યું છે. હું રિક્સામાં સેટ ઉપર પહોંચી હતી અને પરત પણ હું એક ઓટોમાં જ આવી હતી. જો કે તે સેફ હતી. મને મારું પેમેન્ટ મળી ગયું છે. આ બધાથી એક જરૂરી વાત એ છે કે હું 18 વર્ષથી ઉપરની છું અને એક સાધારણ આર્ટિસ્ટ છું. એટલા માટે તમને બધાને વિનંતી કરું છું કે દોઢ વર્ષ પછી મારા કોઈ પ્રોડ્યૂસર ઉપર કલમ 370,376 અને 354 ના લગાવતા.

આ સાથે જ ગહનાએ કેટલાય હાથ જોડીને ઈમોજી બનાવી છે. છેવટે એક નોટમાં લખ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિને મારી પોસ્ટ અશ્લિલ અથવા યોગ્ય નથી લાગતી તો તે મને બ્લોક કરી શકે છે. આ મારી વોલ છે અને તેનો મને પૂરો હક છે. એના ઉપર હું મને મરજીમાં આવે તે કંઈપણ પોસ્ટ કરી શકું છું. આભાર. જણાવી દઈએ કે ગહના પોતાના ઈંસ્ટાગ્રામ પર હંમેશાથી બોલ્ડ ફોટો શેર કરતી રહી છે.

અશ્લિલતા મામલાના કેસમાં નામ આવ્યા પછી એક્ટ્રેસ ગહના વશિષ્ઠ કેટલીય વખત પોતાની સફાઈ આપી ચૂકી છે. તેણે રાજ કુંદ્રાનો પક્ષ લેતા કહ્યું છે કે તે ઈરોટિક કન્ટેન્ટ બનાવે છે નહીં કે અશ્લિલ કન્ટેન્ટ.

આ ઘટનાને લઈને ગહનાથી પૂછપરછ પણ થઈ ચૂકી છે. હાલમાં જ તેણે પોતાના ફાટેલા કપડાં દેખાડી તેને પોલીસની હરકત ગણાવી હતી. હવે લાગે છે કે ગહના પોલિસ કોર્ટ કચેરીથી હેરાન પરેશાન થઈ ચૂકી છે. તેણે એક ડિપ્રેસિંગ નોટ લખીને પોતાની મુશ્કેલીઓ વર્ણવી હતી.

ગહનાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની મુશ્કેલી વર્ણવી હતી. તેણે લખ્યું મારી જિંદગી બરબાદ થઈ ગઈ. સમજમાં નથી આવતું કે હું શા માટે જીવી રહી છું. લાનત છે મારી જિંદગી ઉપર, મરી જવું જોઈએ મારે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ફૂડ ડિલિવરી / શું સ્વિગી અને ઝોમેટો જેવા એપ્સ પરથી ફૂડ મંગાવવો મોંઘો થયો? જાણો નાણામંત્રીએ શું કહ્યું

Zainul Ansari

‘ભવિષ્યના સાથી’, સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી ભાજપ-શિવસેના વચ્ચે જોડાણની અટકળો થઇ તેજ

Pritesh Mehta

દિવાળી પહેલા 12 લોકોને સરકાર આપશે મોટી ભેટ! બેંક ખાતામાં આવશે આટલા હજાર રૂપિયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!