GSTV
Home » News » વિભાવરીબેન દવેની હાજરીમાં ગીતા રબારીના ડાયરામાં બોલી બઘડાટી, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

વિભાવરીબેન દવેની હાજરીમાં ગીતા રબારીના ડાયરામાં બોલી બઘડાટી, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

ભાવનગરમાં મહિલા બાળ કલ્યાણ પ્રધાન વિભાવરીબેન દવેએ લોકમેળાનું આયોજન કર્યુ. જેમાં વ્યવસ્થાને લઈ અફરાતફરી મચતાં સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી હતી. લોકગાયક ગીતા રબારીના સ્ટેજ પર પબ્લિક ધસી આવતાં સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી.

જનરલ પબ્લિક માટે કરેલી વ્યવસ્થામાંથી લોકો વીઆઇપી જગ્યામાં બેસવા આવી જતાં પોલીસને ભીડને કાબૂમાં લેવા નાકે દમ આવી ગયો. ભીડને કાબૂમાં લેવા પોલીસ, ખાનગી સિક્યોરિટી, બાઉન્સરો દોડી આવ્યા હતા.

READ ALSO

Related posts

પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન, એક દિવસમાં કરશે ત્રણ માતાના દર્શન

Nilesh Jethva

અરામકો પ્લાન્ટ પર હુમલાથી 50% ઉત્પાદન ઘટ્યુ: ભારતમાં મંદીનો માર બેવડાશે, જાણો કેમ

Riyaz Parmar

ભારતની “અમૂલ” બની દક્ષિણ આફ્રિકાની ટીમની સ્પોન્સર, આ બંને ટીમો સાથે જોડાઈ ચૂકી છે

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!