GSTV
Home » News » OMG: ગૌરી ખાને શેર કર્યો આવો ફોટો અને થઈ ટ્રોલ

OMG: ગૌરી ખાને શેર કર્યો આવો ફોટો અને થઈ ટ્રોલ

તાજેતરમાં જ શાહરૂખ ખાને તેનો જન્મદિવસ અલીબાગમાં ઉજવ્યો હતો. અને આ જન્મદિવસની તસવીરો પાર્ટીમાં આમંત્રિત તમામે શેર કરી હતી.જે જોઇને ખબર પડી હતી કે  લોકોએ આ પાર્ટીમાં ખૂબ મજા કરી હતી. જોકે આ પાર્ટીની તસવીરોમાં ગૌરી ખાન જોવા મળી હતી. ગૌરીએ પોતાનો જે ફોટો શેર કર્યો હતો તેમાં તે સંજય કપૂરની પત્ની મહિપ સંધૂ સાથે જોવા મળી હતી. જોકે આ ફોટોમાં ગૌરી તેના પોશાકના કારણે ટ્રોલ થઈ હતી.

આ ફોટામાં ગૌરી ખાન વ્હાઇટ શિયર ટ્રાન્સફર ટોપમાં જોવા મળી હતી.  અને તેણે અંદર પહેરેલી પિન્ક બિકીની સ્પષ્ટ દેખાતી હતી, પરંતુ આ  ડ્રેસના કારણે તેખૂબ ટ્રોલ થઈ હતી.  કેટલાક યૂઝર્સે તો  ગૌરીને યોગ્ય વસ્ત્ર પરિધાન કરવાની સલાહ સુદ્ધા આપી દીધી હતી.

 

#alibaughdiaries 🎉

A post shared by Seema Khan (@seemakhan76) on

કેટલાકે કહ્યું હતું કે ગૌરી ખાને પોતાની ઉંમરને ધ્યાનમાં રાખીને વસ્ત્રસજ્જા કરવી જોઈએ.

Related posts

બીમારીથી પીડાઈ રહેલા 103 વર્ષના માન કૌરે કહ્યું એશિયન ગેમ્સમાં પદક જીતવુ છે

Kaushik Bavishi

પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમને EDએ આ કારણે મોકલ્યુ સમન

Mansi Patel

કેવડિયાનો ગોરા બ્રિજ પાણીમાં ડૂબ્યો, વાહનવ્યવહાર કરાયો બંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!