GSTV
Home » News » સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહિયાની કથિત પ્રેમિકાએ રૂપિયાની માંગ અંગે કર્યો આ ખુલાસો

સસ્પેન્ડેડ આઈએએસ ગૌરવ દહિયાની કથિત પ્રેમિકાએ રૂપિયાની માંગ અંગે કર્યો આ ખુલાસો

પ્રેમ પ્રકરણમાં ઘેરાયેલા સસ્પેન્ડેડ આઈએએસ ઓફિસર ગૌરવ દહિયાની કથિત પ્રેમિકાએ ગુજરાતમાં ધામા નાખ્યા છે. અને તે આજે રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘ સાથે મુલાકાત કરી છે. તે સચિવાલય ખાતે મુલાકાત કરવા માટે સચિવાલય કચેરીએ પહોંચ્યા હતા. અને ત્યાં મુલાકાત કરી હતી. આ અગાઉ આજે તે મીડિયા સમક્ષ આવી હતી. અને રૂપિયાની માંગ વાળી વાતને ફગાવી હતી. તેમજ ડીએનએ તપાસની તૈયારી પણ દાખવી હતી. છેલ્લા કેટલાક દિવસથી ગૌરવ દહિયાની દિલ્હીની કથિત પ્રેમિકા ગુજરાતમાં છે. તે અગાઉ ડીજીપી, મહિલા આયોગ સાથે મુલાકાત કરી ચુકી છે અને ગૌરવ દહિયાને ડીસમીસ કરવાની માંગ કરી ચુકી છે.

READ ALSO

Related posts

ભાગલાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારૂખ અને ચાર અન્ય કાશ્મીરી નેતાઓએ નજરકેદમાંથી મુક્તિ માટે ભર્યા બોન્ડ

Arohi

યૂટ્યૂબ વીડિયો જોઇને પોપકોર્ન બનાવી રહી હતી 14 વર્ષની છોકરી, બ્લાસ્ટમાં થયું મૃત્યુ

NIsha Patel

એક એવો ‘વીર ડ્રાઈવર’ જેણે એક પણ નિયમનો ભંગ નથી કર્યો છતાં 189 મેમા ફાટી ગયા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!