GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

સામાન્ય માણસ વધુ પડશે મોંઘવારીનો માર, જલ્દી મોંઘી થશે રોજિંદા જીવનમાં ઉપયોગી આ વસ્તુ

ભારત અને ચીનની વચ્ચે તણાવ વધતો જ જઈ રહ્યો છે. ભારત ચીની સામાન પર પૂર્ણ રીતે પ્રતિબંધ લગાવી રહ્યો છે. જેથી ઘણી વસ્તુઓ પણ મોંઘી થઈ શકે છે. આ લિસ્ટમાં હવે કપડા પણ મોંઘા થવાના છે. તેનુ કારણ એ છે કે, હવે ચીનથી કપડા અને તેને બનાવવાની મશીનો સાથે જોડાયેલો સામાન ભારત આવી રહ્યો નથી. ચીનથી બટન, મેટલ અને સિલાઈ મશીન ભારત આવે છે. ભારતમાં કપડા બનાવવાનું સૌથી મોટુ હબ તિરુપુરમાં છે. જ્યાં 90 ટકા સુધી ચીનથી સામાન આવે છે. ચીનથી આવતા ફાસ્ટબન, બટન, સિલાઈ મશીન, નિડલ લેપલ પિન અને ટેક્સટાઈલ મટીરિયલ પર ભારત નિર્ભર છે.

મશીનોના સ્પેર પાર્ટ માત્ર ચીનમાં જ મળે છે

ET માં છપાયેલી રિપોર્ટ પ્રમાણે ચીનથી આવેલો ઘણા ટન સામાન તો પોર્ટ પર ફસાયેલો છે. જ્યાં સુધી અમે તે બધો સામાન લાવવાની કોઈ બીજી ઈંટસ્ટ્રીથી લાવવાની વ્યવસ્થા કરી શકશુ, ત્યાં સુધી ઈંડસ્ટ્રીને ભારે નુકસાન થઈ ચુક્યુ હશે. ખરેખર તો ટેક્સટાઈલ સાથે જોડાયેલ આ બધો સામાન તુર્કી, તાઈવાન, વિયતનામ અને થાઈલેન્ડથી પણ મળી શકે છે. જોકે, તે વાત પણ છે કે, ઘણી બધી જરૂરી એસેસરીજ અને મશીનોના સ્પેર પાર્ટ માત્ર ચીનમાં જ મળે છે. જે નિર્યાતક વિદેશી બ્રાંડ્સ માટે કપડા બનાવે છે. તેમનુ કહેવુ છે કે, જરૂરી એસેસરીજ ન હોવાથી તેમના એક્સપોર્ટ ઓડર્સમાં પણ મોડુ થઈ રહ્યુ છે.

સોઈથી લઈને ફેબ્રિક ગ્લૂ માટે પણ નિર્ભર

ઉલ્લેખનીય છે કે, સેક્ટર ચીન પર એક નાની સોઈથી લઈને ફેબ્રિક ગ્લૂ માટે પણ નિર્ભર છે. આ મટીરિયલ ભારતમાં પણ બની શકે છે, પરંતુ તે માટે સરકારનો સાથ હોવો ખૂબ જ જરૂરી છે.

READ ALSO

Related posts

વડોદરામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે નહી પડે બેડની અછત, હજુ હોસ્પિટલોમાં ખાલી પડ્યાં છે આટલા ટકા બેડ

Bansari

ગુજરાત સરકાર આજે ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા, CM પત્રકાર પરિષદમાં કરશે સંબોધન

pratik shah

વડોદરામાં કોરોનાનું વિકરાળ સ્વરૂપ, કુલ કેસની સંખ્યા 5500ને પાર, 24 કલાકમાં આટલા સંક્રમિત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!