GSTV
Gujarat Government Advertisement

સુરત: નિયમો હળવા થતાં બાગ-બગીચાઓ ખુલ્યા, લાંબા સમય બાદ ગાર્ડન ખુલતા ભૂલકાઓ કરવા લાગ્યા કિલ્લોલ

Last Updated on June 11, 2021 by Pravin Makwana

સુરતમાં નિયમોના પાલન સાથે શહેરના તમામ બાગ-બગીચા ખૂલ્યા મુકાયા છે. કોરોનાના વધતા કેસોને લઇને તમામ ગાર્ડન બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે બે મહિના બાદ ગાર્ડન ખુલતાં સુરતીલાલાઓમાં ખુશી જોવા મળી છે.

કોરોના કાળથી બંધ પડેલા બાગ-બગીચાઓમાં સાફસફાઈ કરવામાં આવી હતી.તો પ્રથમ દિવસે બાગ-બગીચામાં મજા માણવા આવેલા બાળકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. વળી કોરોનાની બીજી વેવથી ઘરમાં કેદ થઈ ગયેલા સિનિયન સીટીઝનોએ પણ રાહત અનુભવી હતી. શહેરીજનોએ સરકારના નીતિ-નિયમો મુજબ જ બાગ-બગીચાઓમાં ગાઈડલાઈનનું ચુસ્ત રીતે પાલન કરવાની ખાતરી આપી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!