GSTV
Home » News » VIDEO : ગુજરાતી ગાયિકા કિંજલ દવેના ડાયહાર્ટ ફેન છો તો આ ખાસ તમારા માટે છે

VIDEO : ગુજરાતી ગાયિકા કિંજલ દવેના ડાયહાર્ટ ફેન છો તો આ ખાસ તમારા માટે છે

ચાર-ચાર બંગડી અને ગુજરાતી લહેરીલાલા જેવા અનેક ગુજરાતી ગીતોથી લોકપ્રિયતા મેળવીને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બનેલી ગુજરાતી ગાયિકા કિંજલ દવેના તમે ડાયહાર્ટ ફેન છો તો આ વીડિયો ખાસ તમારા માટે છે. જીએસટીવીના નવરાત્રી સ્પેશ્યલ ગરબા સેલેબ એપિસોડમાં કિંજલ દવેએ કેટલીક જાણી અને અજાણી વાતો કરી છે જેને તમે ક્યારેય નહીં જાણી હોય. કિંજલે તેનાં સપનાં અને ભવિષ્યની અહીં ખુલ્લા દિલે ચર્ચા કરી છે.

Related posts

Video: ભૂમિ અને અનન્યા વચ્ચે ફસાયો કાર્તિક આર્યન, ‘પતિ-પત્ની ઔર વો’ના પોસ્ટર રિવિલ

Bansari

દિવાળીમાં મહેમાન માટે હોશથી બનાવો પંજાબી મેથી મટર મલાઈ

Dharika Jansari

ધર્મલોક-નવ ગ્રહનું તમારા જીવનમાં શું છે મહત્ત્વ જાણો?

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!