GSTV
Gujarat Government Advertisement

પાલીતાણામાં ગરાજીયા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારનો માર માર્યાનો આક્ષેપ, ચૂંટણીનું ફોર્મ પરત ખેંચી લેવા અપાઇ ધમકી

પાલીતાણામાં ગરાજીયા તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારને માર મારવાનો આક્ષેપ કરાયો છે. ડુંગરપુર ગામે રહેતા ભાજપ આગેવાન ચેતન ડાભીએ પોતાના જ ગામના ઇસમોએ માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

Gujarat Government Advertisement

આ ઉપરાંત તાલુકા પંચાયતની ચૂંટણીનું ફોર્મ પરત ખેંચી લેવા માટે ઇસમોએ ધમકી પણ આપી હોવાનો પણ ચેતન ડાભીએ આક્ષેપ કર્યો છે. જેથી આ મામલે પાલીતાણા ટાઉન પોલીસે સમગ્ર મામલે 3 લોકો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. અત્રે નોંધનીય છે કે, ચેતન ડાભી ભાજપ તરફથી ઉમેદવારી કરી રહ્યાં છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

Pravin Makwana

વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો

Bansari

મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!