GSTV
Home » News » શહીદોને તમારો પગાર ફંડમાં આપશોનો પ્રશ્ન પૂછાતા ભાજપના ધારાસભ્યના ચકલા ઉડવા લાગ્યા

શહીદોને તમારો પગાર ફંડમાં આપશોનો પ્રશ્ન પૂછાતા ભાજપના ધારાસભ્યના ચકલા ઉડવા લાગ્યા

પુલાવામા આતંકી હુમલા પછી પાકિસ્તાનને પાઠ ભણાવાનો દરેક જણમાં આક્રોશ છે. જો કે કેટલાંક માત્ર બડાઇઓ અને બણગા ફૂકતા હોય તેમ પણ લાગી રહ્યુ છે. રૂપાણી સરકારના પ્રધાન ગણપત વસાવામાં પણ લોકો આવુ માનવા મજબૂર બની રહ્યા છે.

શનિવારે જ ગણપત વસાવાએ પાકિસ્તાનને પાઠ ભણાવાના માઇક પર બરાડા પાડ્યા હતા. ચૂનાવ રોક દો. પાકિસ્તાનને ઠોક દોની માઇક પર બડાઇ પણ મારી. પરંતુ એ પછી મીડિયા સામે ગણપત વસાવાની બોલતી બંધ થઇ ગઇ હતી.

મીડિયાએ જ્યારે શહીદો માટે તમારો પગાર ફંડમાં આપશો તેવો સવાલ કર્યો ત્યારે ગણપત વસાવાના ચહેરા પર ચકલા ઉડવા લાગ્યા હતા. આ સવાલનો જવાબ આપ્યા વીના તેઓ નીકળી ગયા હતા. તમે પણ જુઓ ગણપત વસાવાની બોલતી કેવી રીતે બંધ થઇ.

READ ALSO

Related posts

મતદાનનાં એક દિવસ પહેલાં સોશિયલ મીડિયામાં કર્યો પ્રચાર , કોંગ્રેસને ચૂંટણી પંચે ફટકારી નોટિસ

Mansi Patel

તેજપ્રતાપના ગાર્ડ્સે મીડિયાના કર્મચારીઓ સાથે કરી મારપીટ, તેજપ્રતાપનો આરોપ- ‘મારા પર કરવામાં આવ્યો જીવલેણ હુમલો’

Arohi

કાલે BJPના લોકો 500 રૂપિયા આપીને આંગળી પર સ્યાહી લગાવી ગયા, કહ્યું- કોઈને કહેતા નહીં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!