GSTV

આ અન્ડરવર્લ્ડ ડોનની આફ્રિકાથી કરાઈ ધરપકડ, 15 વર્ષથી હતો ફરાર

15 વર્ષથી ફરાર ગેન્ગસ્ટર રવિ પૂજારીને દક્ષિણ આફ્રિકમાંથી પકડી પાડવામાં આવ્યો છે અને તેને અધિકારીઓની એક ટીમ દ્વારા ભારત પરત લાવવામાં આવી રહ્યો છે. આ ટીમમાં કર્ણાટકના એક વરિષ્ઠ IPS અધિકારીનો પણ સમાવેશ થાય છે.

એક મુખ્ય અધિકારીના જણાવ્યુ કે, પૂજારી વસુલી અને હત્યાના ઘણા કેસમાં આરોપી છે અને 15 વર્ષથી ભારતમાંથી ફરાર થઈ ગયો હતો. તેનો સેનેગલ દેશનિકાલ કરવામાં આવ્યો હતો, જ્યાં છેલ્લા વર્ષે જામીન મળ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. તેને પ્રત્યર્પિત કરી દેવામાં આવ્યો છે.

પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે, અમે સેનેગલથી તેમની સાથે આવી રહ્યા છે, હાલમાં પેરિસમાં છે. એક ફ્રાન્સના એક વિમાન થકી આવી રહ્યા છીએ, જે અડધી રાત્રે ભારત પહોંચી જશે. જણાવી દઈએ કે, આ અધિકારી ટીમનો એક ભાગ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પૂજારીને સોમવાર સવાર સુધી ભારતમાં લાવવામાં આવશે.

READ ALSO

Related posts

સુરતમાં કોરોના શંકાસ્પદ મહિલાનું મોત, શહેરમાં વધુ 13 વ્યક્તિમાં કોરોનાના લક્ષણો

Ankita Trada

ઈઝરાયલના વડાપ્રધાનના નજીકના આ મંત્રી અને તેમના પત્ની થયા કોરોના સંક્રમિત

Nilesh Jethva

Lockdownને લઈને મોટા સમાચાર, મોદી સાથે મીટીંગ પછી અરુણાચલ CM નું Tweet, થોડા સમયમાં થયું ડિલિટ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!