GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

ગેંગસ્ટર અને લોકોને ધમકી આપનારો રવિ પૂજારી અંતે આ દેશમાંથી ઝડપાયો

ગેંગસ્ટાર રવિ પૂજારીની ધરપકડ આફ્રિકાના સેનેગલમાં થઇ છે. ત્યારે આગામી સમયમાં તેને ભારત લાવવામાં આવશે. ગુજરાતમાં નોંધાયેલા રવિ પૂજારી સામેના ગુનાઓની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ કરી રહી છે. ત્યારે ક્રાઈમબ્રાંચ પૂછપરછ માટે આફ્રિકા જશે અને ત્યાંથી ધરપકડ કરીને ગુજરાત લાવવા તૈયારીઓ કરાઈ છે. મહત્વનું છે કે અમદાવાદ શહિત રાજ્યભરમાં અનેક જગ્યા પર કુખ્યાત ડોન રવિ પૂજારીએ ખંડણી માંગી કરોડો રૂપિયાની ઉઘરાણી કરી હતી. અને તેની સામે સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા છે.

રવિ પૂજારીએ ખંડણી માંગવામાં અને ધમકીઓ આપવા ફિલ્મ સ્ટાર, રાજનેતા અને બિઝનેસમેન જેવા અનેક લોકોને પરેશાન કર્યા છે. અમદાવાદમાં બિલ્ડર, અમૂલના એમડી આર.એસ.સોઢી, શક્તિસિંહ ગોહિલ જેવા અનેક નામી લોકોને ફોન કરી ધમકી આપી અને રૂપિયાની માંગ કરી હતી.

Related posts

લોકડાઉનના બે મહિના સુધી માર્કેટ બંધ હોવા છતાં દુકાન માલિકોએ પુરુ ભાડુ માંગતા વેપારીઓમાં રોષ

Nilesh Jethva

એસવીપી હોસ્પિટલ ફરી વિવાદમાં : જીવના જોખમે લોકોની સેવા કરતા કોરોના વોરિયર્સનો પગાર કાપવામાં આવતા ભારે રોષ

Nilesh Jethva

અનલોક અમદાવાદમાં કોરોના થયો અનલોક, 6 દિવસમાં 150થી વધુ લોકોના મોત અને 1700થી વધારે સંક્રમિત

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!