ભાવનગરની એક સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે ગુનાની ગંભીરતા ધ્યાનમાં લઈને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી લીધો છે. શહેરના યોગીનગરમાં રહેતી ગરીબ પરિવારની એક સગીરા બે દિવસથી ઘરેથી ગુમ હતી અને ગઇ રાત્રે શિવાજી સર્કલ પાસેથી ભેદી સંજોગોમાં મળી આવી હતી.
તેની હાલત જોતા કશુંક અજુગતું બન્યાનું જણાતાં તેને સારવાર માટે સર ટી.હોસ્પિટલ લઇ જવાઇ હતી. જયાં આ સગીરા દુષ્કર્મનો ભોગ બની હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ લાગતા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ફરિયાદ લઈને આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
READ ALSO
- ખેડૂત આંદોલન/ મોદીનો છે કાર્યક્રમ એ લાલ કિલ્લા પર પહોંચી ખેડૂતોનો લલકાર, કૃષિ કાયદાઓને પાછા હટાવો
- Health Tips/ મેન્ટલ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે હ્યૂમન ટચ, જાણો હગ કરવાના શું છે ફાયદા
- ડેપ્યુટી સીએમ નીતિન પટેલે રાત્રી કર્ફ્યુમાં રાહતમાં આપ્યા સંકેત
- ખેડૂત આંદોલન અપડેટ/ દિલ્હી મેટ્રોના આ રૂટને કરી દેવાયા બંધ, ખેડૂતો અને પોલિસ વચ્ચે ઝપાઝપીના બન્યા બનાવો
- ખેડૂત આંદોલન/ લાલ કિલ્લા અને ઈન્ડિયા ગેટ પાસે ખેડૂતો અને પોલિસ વચ્ચે થયું ઘર્ષણ, ખેડૂતો પર લાઠીચાર્જ અને ટિયરેગસના છેલ છોડાયા