GSTV

દહેરાદૂનમાં સગીરા સાથે ગેંગરેપ, સ્કૂલના ડિરેક્ટર-પ્રિન્સિપાલ સહિત નવ લોકોની ધરપકડ

ઉત્તરાખંડની રાજધાની દહેરાદુનમાં આવેલી એક બોડિંગ સ્કૂલમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. દુષ્કરમની ઘટના બાદ સગીરા ગર્ભવતી બનતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે સ્કૂલના ડિરેક્ટર, પ્રિન્સિપાલ સહિત નવ લોકોની ધરપકડ કરી છે. ગેંગરેપની ઘટનામાં ચાર સગીર પણ શંકાના ઘેરામાં આવ્યા છે.

પોલીસે તેમની પણ ધરપકડ કરી છે.  ગેંગરેપની ઘટના બાદ સગીરાની તબીયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જે દરમ્યાન સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યુ હતું. સગીરા પોતાની મોટી બહેન સાથે બોડિંગ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. સમગ્ર મામલો સામે આવતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી અને નવ જેટલા શખ્સોની ધરપકડ કરી છે.

Related posts

તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ

Pravin Makwana

BIG NEWS : મોદી સરકારનો મોટો નિર્ણય, લાંબા સમયથી જે વિચારણા પર મંથન કરી રહ્યાં હતાં તેના પર આજે લઈ લીધો ફૈંસલો

Pravin Makwana

પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!