GSTV
Home » News » વડોદરામાં હાથી ઘોડા સાથે નીકળી ગણેશની સવારી, લોકોમાં યાત્રાને જોઇ સર્જાયુ કૂતુહૂલ

વડોદરામાં હાથી ઘોડા સાથે નીકળી ગણેશની સવારી, લોકોમાં યાત્રાને જોઇ સર્જાયુ કૂતુહૂલ

વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોના મંડળો દ્વારા ધાર્મિક વાતાવરણ વચ્ચે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાઇ. શહેરના રેસકોર્સ રોડ પાર હાથી-ઘોડાની  સવારી સાથે શ્રીજીની સવારી નીકળી. હતી, પરંપરાગત વસ્ત્રો માં સજ્જ વિસ્તારના યુવાઓ આ યાત્રામાં જોડાયા હતા. રસ્તા પરના લોકો માટે આ યાત્રાએ કુતુહૂલ સાથે શ્રઘ્ઘાનું વાતાવરણ ઉભુ કર્યુ હતુ. શહેરના ઇન્દ્રપ્રસ્થ મંડળ ખાસ મુંબઈથી પ્રતિમા મંગાવાઇ છે  અને પર્યાવરણનું ખાસ જતન  કરવા આવી રહ્યું છે.

Related posts

બહેનને ચપ્પુ મારી છીનવી હતી કારની ચાવી, અકસ્માતની હારમાળામાં થયો મોટો ખુલાસો

Arohi

ગીરના જંગલમાં દીપડાના બચ્ચાની પજવણી કરતાં યુવાનોનો વીડિયો સામે આવ્યાં બાદ તંત્ર હરકતમાં

Bansari

યુવકને અજાણ્યા શખ્સોએ ઉપરાછાપરી ઝીંકી દીધા ચપ્પુના ઘા, 24 કલાકમાં સુરતમાં હત્યાની બીજી ઘટના

Arohi
Do NOT follow this link or you will be banned from the site!