GSTV

Ganesh Chaturthi: ગણેશ વિસર્જનને લઈને મનપા તૈયાર, 170 ફાયરના જવાનો રહેશે ફરજ પર

Last Updated on September 18, 2021 by Pritesh Mehta

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જનને લઈને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગણપતિદાદાની પ્રતિમાનું વિસર્જન થઇ શકે તે માટે મનપા દ્વારા વિસર્જન સ્થળે 170 જેટલા ફાયર જવાનો ફરજ બજાવશે. ફાયર જવાનો લાઇફ સેવિંગ જેકેટ, બોટ તેમજ  બચાવ કામગીરીનાં અન્ય સાધનોથી સજ્જ હશે.

વિસર્જન

કોર્પોરેશન દ્વારા 22 ક્રેન, 47 જેસીબી, 126 ડમ્પરની વ્યવસ્થા રાખવામાં આવશે. જ્યારે કે વિસર્જિત કરેલી મૂર્તિઓ એકત્રિત કરવા માટે  વિવિધ જગ્યાએ કુલ 280 સફાઈ કામદારોને તૈનાત રાખવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

Breaking / 28 ઓક્ટોબરથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ગુજરાત પ્રવાસે, PM આવાસ યોજનાના ઉદ્દઘાટન સમારોહમાં આપશે હાજરી

Zainul Ansari

પોલીસ પરિવાર સાથે ગૃહ રાજ્યમંત્રીએ કરી બેઠક, ગ્રેડ-પે મુદ્દે કમિટીની રચના કરાશે: હર્ષ સંઘવી

Pritesh Mehta

ગ્રેડ-પે મુદ્દે પોલીસ કર્મચારીઓનું મહા આંદોલન, રાજ્યભરમાં ઠેર-ઠેર કરાયું વિરોધ પ્રદર્શન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!