GSTV
Home » News » સાયલા : ગણેશ વિસર્જન નિમિતે આ યુવક મંડળે કરી અનોખી પહેલ

સાયલા : ગણેશ વિસર્જન નિમિતે આ યુવક મંડળે કરી અનોખી પહેલ

સાયલા તાલુકાના ધાંધલપુર ગામે ગણેશ વિસર્જન નિમિતે ધાંધલપુર ગણેશ યુવક મંડળ દ્વારા હાલ કોંગો રોગ જયારે વિકરેલ છે ત્યારે તેની પ્રતિકારક રુપે આયુર્વેદિક ઉકાળાનુ પ્રસાદિ સ્વરૂપે વિતરણ કરવામા આવ્યું હતું. મેડિકલ ઓંફિસર ડો.શેરસિયા સરકારી આયુર્વેદ દવાખાનું ધાંધલપુર અને Ayus કચેરી ગાંધીનગરના માર્ગદર્શન મુજબ ધાંધલપુર સ્વાસ્થ્યવર્ધક અને રુતુજન્યરોગો સામે રક્ષણ આપતા ઉકાળાનુ વિતરણ કરવામા આવ્યું હતું. આ ઉકાળો આશરે ૧૦૦૦ જેટલા લોકોને પિવડાવવામા આવ્યા હતા ધાંધલપુર ગણેશ યુવક મંડળ દ્વારા આવા સામાજિક કાર્યો દરવર્ષે કરવામા આવે છે. અને લોકોને જાગૃત કરતા કાર્યો કરતા જોવા મળે છે.

READ ALSO

Related posts

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi

પાટણ : ખાળકુવામાં પડી જતા પાંચ મજૂરોના મોત, પાડોશી મહિલાને આઘાત લાગતા તેમનું પણ મોત

Nilesh Jethva

કચ્છ: મીઠાનાં વ્યવસાય સાથે સંકળાયેલા 3 હજાર પરિવારોને થશે અસર, કંપનીએ લીધો આ ચોંકવનારો નિર્ણય

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!