GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

આંકડાથી  કરવામાં આવેલી ગણેશ પૂજા ઘરમાં લાવશે ધન સંપત્તિ અને શાંતિ

આમ તો આંકડાના ફૂલની માળા હનુમાનજીને પ્રિય છે તે આપણે બધા જાણીએ છીએ પરંતુ  આંકડો ગણપતિને પણ એટલો જ પ્રિય છે અને તમે જો આંકડાના ફૂલ કે છોડ વડે ગણપતિની પૂજા કરશો  તો ઘરમાં હંમેશાં ધન સંપદા અને સુખ શાંતિ નિવાસ કરશે. એવું પણ માનવામાં આવે છે કે  આંકડાના છોડમાં ભગવાન ગણપતિ નિવાસ કરે છે અને આકંડાના મૂળ ખૂબ શુભફળ દાયક મનાય છે.

 

  • ગણેશજી તમારા ઘરમાં ગણેશોત્સવ દરમિયાન બિરાજમાન હોય ત્યારે તમે ગમે ત્યારે આંકડા વડે ગણપતિની પૂજા કરી શકો છો.

 

  • ગણેશોત્સવ સિવાય પણ આ રીતે ગણપતિની પૂજા થઈ શકે છે.

 

  • આંકડાના મૂળને બાળીને તેની રાખ નીકળે તેનું તિલક ગણપતિને કરવું જોઈએ.

 

  • તેમજ આ ભસ્મનું તિલક પરિવારના દરેક સભ્યોને કરવાથી  ઘરમાં સુખ સંપત્તિ અને શાંતિ રહે છે. આંકડાના મૂળ અસુરક્ષાની ભાવનાને દૂર કરે છે.

Related posts

માઈ ભક્તો માટે સારા સમાચાર : જલ્દી કરી શકશો માં વૈષ્ણોદેવીના દર્શન, આ નિયમોનું કરવું પડશે પાલન

Mansi Patel

ચીન સામેની મિસાઇલ દલાઈ લામાનો આજે જન્મદિવસ : ભારતે આપ્યો છે આશ્રય, વધી શકે છે ચીનની પરેશાની

Dilip Patel

હિન્દુ ચાતુર્માસનો આ તારીખથી થશે પ્રારંભ, શુભકાર્યો પર લાગશે 4 મહિના સુધી બ્રેક

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!