GSTV
Home » News » ગણેશ મહોત્સવ: AMC કરશે સ્પર્ધાનું આયોજન, ભાગ લેવા માટે આવા છે નિયમો

ગણેશ મહોત્સવ: AMC કરશે સ્પર્ધાનું આયોજન, ભાગ લેવા માટે આવા છે નિયમો

ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમાન્ય તિલક ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે નવી વાત એ છે કે જેઓ કુત્રિમ કુંડમા પ્રતિમાનુ વિસર્જન કરશે. એજ લોકો સ્પર્ધામા ભાગ લઇ શકશે. આ માટે સ્પર્ધકે વિસર્જન કરતો ફોટો મોકલવાનો રહેશે. આમ કરવાનો હેતુ લોકો નદીમા વિસર્જન કરતા અટકાવવાનો છે. ગત વર્ષ માત્ર સ્વછતા, ડેકેોરેશન અને ઇકોફ્રેન્ડલીના ધારાધોરણ રાખવામા આવ્યા હતા. પરંતુ આ વર્ષે તેમા કુત્રિમ કુંડમા વિસર્જનનો મુદ્દો ઉમેરવામા આવ્યો છે. સાર્વજનિક ગણેશ મહોત્સવમાં દબાણ થતુ ન હોય તો કોર્પોરેશન પરમીશન આપે છે. સાબરમતી નદી સ્વચ્છ રહે તે માટે કૃત્રિમ કુંડ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવશે.

READ ALSO

Related posts

જુનાગઢ : 109 જેટલા અનુસુચીત જાતિના લોકોને જમીન ખાલી કરવાની નોટીસ પાઠવતા વિરોધ

Nilesh Jethva

રણબીર-આલિયાએ પોતાના લકી ચાર્મ વિશે જણાવ્યું, સોનમે શેર કર્યો વીડિયો

Kaushik Bavishi

આ શહેરમાં માત્ર એક કલાકમાં જ વસુલાયો એક લાખો દંડ, લોકોમાં ભારે રોષ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!