GSTV
Home » News » વિઘ્નહર્તાને પ્રિય દુર્વા આ મંત્ર સાથે ચઢાવશો, તો ગણેજી થશે અતિપ્રસન્ન

વિઘ્નહર્તાને પ્રિય દુર્વા આ મંત્ર સાથે ચઢાવશો, તો ગણેજી થશે અતિપ્રસન્ન

ગૌરી પુત્ર ગણેશને દુર્વા એટલે કે ધરો નામનું ઘાસ અતિપ્રિય છે હંમેશાં ગણપતિ બાપાને આસન તરીકે તેમજ  ફૂલની સાથે દુર્વા એટલે કે લીલું કુમળુ ઘાસ પણ અપર્ણ કરવામાં આવે છે. આજથી જ્યારે ગણેશ ચતુર્થીના  દસ દિવસના તહેવારનો પ્રારંભ થઈ રહ્યોછે ત્યારે  ગણેશની પ્રિય દુર્વાને પણ  પૂજા કરતી વખતે ગણપતિને અર્પણ કરવી જોઈએ.

ગણેશજીને પ્રિય દુર્વા તેમને અર્પણ કરવાથી ભગવાન ભક્તની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને  વિઘ્નોથી બચાવે છે.  ગણેશને દુર્વા ચઢાવવાથી તેનું ફળ ખૂબ ઝડપથી મળે છે. ગણેશજીને દુર્વા ચઢાવીને જે મંત્ર બોલવામાં આવે છે. તેને ગણેશ ચતુર્થીએ અથવા તો વર્ષમાં ક્યારેય પણ શરૂ કરી શકાય છે.  21 દુર્વા લઇને ગણપતિને  કંકુ ,ચોખા, દીવો, અગરબત્તી તથા પ્રસાદ ધરાવીને  ગણપતિના દરેક નામ સાથે બે બે દુર્વા ગણપતિની મૂર્તિ પર ચઢાવવી જોઈએ.

 

ગણેશજીનો દુર્વા ચઢાવતી વખતે આ મંત્રોનો જાપ કરવો જોઈએ.

ॐ गणाधिपाय नमः

 

ॐ उमापुत्राय नमः

ॐ विघ्ननाशनाय नमः


ॐ विनायकाय नमः

ॐ ईशपुत्राय नमः

ॐ सर्वसिद्धिप्रदाय नमः

ॐ एकदन्ताय नमः


ॐ इभवक्त्राय नमः

ॐ मूषकवाहनाय नमः

ॐ कुमारगुरवे नमः

Related posts

શરદ પૂનમના દિવસે દૂધ પૌંઆ કેમ ખાવામાં આવે છે? જાણો શું છે કારણ?

Dharika Jansari

આ કરવાચૌથે આલિયાથી લઈને સોનમ કપૂરનો સાડી લૂક કરો ટ્રાય, સેલિબ્રિટી જેવા લાગશો તમે

Kaushik Bavishi

એકાદશી પર રાઈસ ખાવાથી લાગે છે પાપ જાણો શું છે હકિકત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!