GSTV
Ahmedabad Trending ગુજરાત

ગણેશ વિસર્જન સમયે નાની એવી બેદરકારીના કારણે ચારના મોત

ગણેશ મહોત્સવનો પાવન પર્વ ચાલી રહ્યો છે. આ પર્વમાં ગણેશ વિસર્જન સમયે નાની એવી બેદરકારીના કારણે ઘણી વખત માનવ મૂલ્ય જિંદગીનું વિસર્જન થઇ જતું હોય છે. આવું જ કંઇક અમદાવાદમાં બન્યુ છે. જેમાં ગણેશ વિસર્જન સમયે 2 ચાંદખેડામાં, 1 સોલા ખાતે જ્યારે 1 વ્યકિતનું ઘાયલોડિયા ખાતે ડૂબી જવાથી મૃત્યુ થયું છે. જ્યારે એક બનાવમાં ડૂબી રહેલી એક વ્યકિતને બચાવી લેવાઇ હતી.

Related posts

સાયબર ફ્રોડની નવી રીતો… લોકો માટે આવી રહ્યા છે આ 5 SMS, એક ક્લિક કરવાથી એકાઉન્ટ થઈ જાય છે ખાલી !

Kaushal Pancholi

મોંઘી થશે વીમા પોલિસી! / IRDAIના નવા નિયમની પડશે મોટી અસર, નિષ્ણાતો પાસેથી જાણો કેવી રીતે ગ્રાહક તેમનું પ્રીમિયમ ઘટાડી શકે છે

Hardik Hingu

ગુજરાત ચૂંટણીમાં આફ્રિકન એન્ટ્રી/ વિશેષ આદિવાસી બુથ પર મતદાનનો મળ્યો પહેલો મોકો, જંબૂરમાં વોટ કરવાની ખુશીમાં મચાવી ધમાલ

HARSHAD PATEL
GSTV