GSTV
Home » News » ટેલિવિઝનના આ સ્ટાર્સ પોતાના ઘરે લાવ્યા ગણપતિ બાપ્પા, જુઓ ફોટોઝ

ટેલિવિઝનના આ સ્ટાર્સ પોતાના ઘરે લાવ્યા ગણપતિ બાપ્પા, જુઓ ફોટોઝ

આજે દેશભરમાં ગણેશ ચર્તુથીની ઉજવણી થઇ રહી છે. દેશભરના ઘણા ભક્તોને ત્યાં ગણપતિજીની સ્થાપના કરવામાં આવી ચૂકી છે. એવામાં બોલિવુડ અને ટીવા કેટલાર સ્ટાર્સ પણ બેંડ-બાજાની સાથે ગણપતિ બાપ્પાને પોતાના ઘરે લાવ્યા છે. ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવાનો સંદેશ આપતા કેટલાક સ્ટાર્સ જેવા મળ્યા. ફિલ્મ ‘તુમ બિન’ અને કેટલીક ટીવી સીરિયલ્સમાં નજર આવી ચૂકેલા એક્ટર રાકેશ બાપટ છેલ્લા કેટલાક સમયથી બાપ્પાની મૂર્તિ બનાવવાની તૈયારીમાં લાગેલો હતો. ત્યાં ‘સાથ નિભાના સાથિયા’ની ગોપી વહુ એટલે કે યાની દેવલીના 5મી વખત પોતાના ઘરે ગણપતિજીને લાવી છે.

ભગવાન ગણેશના ભક્તો ગણેશ ચર્તુથીના પર્વનો હંમેશાથી રાહ જોતા હોય છે. આ વર્ષે ગણેશ ઉત્સવ 25 ઓગ્સ્ટથી લઇને 5 સપ્ટેમ્બર સુધી ઉજવવામાં આવશે. તો જોઇએ બોલિવુડ અને ટેલિવિઝનના સેલેબ્રિટી જેમને પોતાના ઘરે ગણપતિજીની સ્થાપના કરી હોય..

Wish you all A very happy Ganesh Chaturthi???#ganpatibappamorya #5thyear

A post shared by Devoleena Bhattacharjee (@devoleena) on

Ganpati Bappa Morya ?? #GaneshaChaturthi #JaiGanesh 4th Year !!! Love u Gannu ? #ganesha

A post shared by Romit Raj Prasher (@romitrajprasher) on

Aagayein humare Gannu..aala re aaallaa…happy 2017 Ganesh chaturthi to all of you????

A post shared by @ratipandey on

finally he’s here!!!!!!!!! ganpati bappa morya!!!?????? thank you @raqeshbapat ??

A post shared by rithvik D (@rithvik_d) on

Bhappa!!!! ❤️??????????#myhousegannudaddy

A post shared by Ekta Kapoor (@ektaravikapoor) on

Ganpati Bappa Moryaaa! #21Years! #Bappa

A post shared by Aneri Vajani (@vajanianeri) on

Related posts

ફ્લિપકાર્ટના સેલમાં Apple iPhone XS પર મળી રહ્યુ છે બંપર ડિસ્કાઉટ, જાણો તેના ફીચર્સ

Mansi Patel

ચેકને લઇને RBIએ બદલી નાંખ્યો નિયમ, આ તારીખ સુધીમાં બદલાવી લો ચેકબુક નહીંતર…

Bansari

ટ્રંપ-મોદીનાં મેગા શોમાં બૉલીવુડ સ્ટાર્સને અપાયું આમંત્રણ, આ કલાકારો આવશે અમદાવાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!