GSTV
Home » News » ‘ગંદી બાત’ ફેમ અન્વેશી જૈનનું Hot ફોટોશૂટ, બોલ્ડ તસવીરોથી મચાવ્યો તહેલકો

‘ગંદી બાત’ ફેમ અન્વેશી જૈનનું Hot ફોટોશૂટ, બોલ્ડ તસવીરોથી મચાવ્યો તહેલકો

ઑલ્ટ બાલાજીની વેબ સીરીઝ ‘ગંદી બાત 2’ની રિલિઝ બાદ અભિનેત્રી અન્વેશી જૈનને બિલકુલ અંદાજ ન હતો કે તે તેની કરિયરમાં આટલો મોટો વળાંક આવશે.

હકીકતમાં આ વેબ સીરીઝમાં અન્વેશી ખૂબ જ બોલ્ડ અવતારમાં નજરે આવી. તેની બોલ્ડનેસની એટલી ચર્ચા છે કે આ વર્ષે જાન્યુઆરીમાં તે સૌથી વધુ સર્ચ કરવામાં આવનાર હસ્તી હતી.

ડેટા એનાલિટિક્સ એજન્સીના આંકડા અનુસાર અન્વેશી જાન્યુઆરી મહિનામાં સૌથી વધુ ગુગલ કરવામાં આવનાર વ્યક્તિ બની ગઇ છે. અન્વેશીએ જાન્યુઆરી મહિનામાં ડેસ્કટૉપ પર 20 મિલિયન સર્ચ ઇમ્પ્રેશનને હાંસેલ કર્યો જ્યારે મોબાઇલ ફોન પર તેને 10 મિલિયન વાર સર્ચ કરવામાં આવી હતી.

એન્વેશી એક્ટિંગ ઉપરાંત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર પોતાની ખૂબસુરત તસવીરો શેર કરતી રહે છે.

અન્વેશીની સીરીઝ ગંદી બાતમાં નજરે આવી હતી જે બાદ તે ખૂબ જ ચર્ચા થઇ રહી છે. આ સીરીઝ બાદ અન્વેશી સ્ટાર બની ગઇ છે.

ચોંકાવનારી વાત એ છે કે વેબ સીરીઝની રિલિઝના બે મહિના બાદ જ અન્વેશીના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યામાં ધરખમ વધારો થઇ ગયો છે. એક્ટ્રેસના હાલ ઇન્સ્ટાગ્રામ પર 9 લાખ 96 હજાર ફૉલોઅર્સ છે.

જણાવી દઇએ કે અન્વેશીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની ઢગલાબંધ બોલ્ડ તસવીરો શેર કરી છે.

અન્વેશી પોતાની ફિટનેસનુ ખૂબ જ ધ્યાન રાખે છે. તે પોતાની એક્સરસાઇઝ કરતી વખતેની તસવીરો પણ ખૂબ શેર કરે છે.

ઇન્સ્ટા પર અન્વેશી અત્યાર સુધી 1279 પોસ્ટ શેર કરી ચુક્યા છે જેમાં તેના બોલ્ડ ફોટોઝની ભરમાર છે. આજકાલ અન્વેશીના સિતારીઓ બુલંદી પર છે અને સાથે જ હાલ તેની પાસે ઢગલાબંધ પ્રોજેક્ટ્સ છે.

Read Also

Related posts

આંખો પર વિશ્વાસ નહી થાય હવે એવી દેખાય છે દયાબેન, ફોટો જોઇને રહી જશો દંગ

Bansari

સેક્સ કરવાના ચક્કરમાં આ હરખ પદુડાએ કરી નાખી 350 કિમીની પદયાત્રા, પાછો આપ્યો આવો જવાબ

Arohi

દિવાળી પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તવાઇ બોલાવી, રાજ્યમાં વિવિધ શહેરોમાં 45 એકમો કરયા સીલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!