GSTV
Gandhinagar Trending ગુજરાત

આજે ગાંધીનગરમાં કેબિનેટની મહત્વની બેઠક મળશે

આજે ગાંધીનગરમાં કેબિનેટની મહત્વની બેઠક મળી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને હવે એક જ સપ્તાહ બાકી છે ત્યારે પીએમ મોદીના આગમન અને કાર્યક્રમની અંતિમ તૈયારીઓની સમીક્ષા કરાશે. આ સાથે એકતા યાત્રાને મળી રહેલા નબળા પ્રતિસાદને લઇને પણ ચર્ચા થશે. તો તલાટીઓની હડતાલ તેમજ રાજયમાં અછતની સ્થીતી અને મગફળીની શરૂ થયેલી ખરીદી અંગે પણ પ્રધાન મંડળમાં ચર્ચા થશે.

Related posts

દેશમાં ૨૦૧૩થી નોટાનો ઉપયોગ શરુ થયો, મતદાતાને કોઈ ઉમેદવાર ન ગમે તો ‘નોટા’નું બટન દબાવીને પણ કરે છે મતદાન  

HARSHAD PATEL

LIVE! સૌથી વધુ ડાંગમાં 7.76%, સૌથી ઓછું ભરૂચમાં 3.44% મતદાન

pratikshah

GUJARAT ELECTION / ‘મતદાન એવું કરજો કે, આંદોલન કરવા ગાંધીનગર જવું જ ન પડે’, સરકારી કર્મચારીઓએ ખોલ્યું હુકમનું પાનું

Kaushal Pancholi
GSTV