ભાવનગરના શિહોરમાં ગાંધીનગરની વિજિલન્સ ટીમ ત્રાટકી, મોટા પ્રમાણમાં મળ્યો આ જથ્થો

શિહોર નગરમાં ગાંધીનગરમાં વિજિલન્સની ટીમ ત્રાટકી છે. આ વિજિલન્સ ટીમ ત્રાટકવાનું કારણે દારૂનો જથ્થો હાથ લાગ્યો છે. સિહોરના જીઆઇડીસીના 3 વિસ્તારમાંથી વિજિલન્સને એક ગોડાઉનમાંથી વિદેશી દારૂ હાથ લાગ્યો છે. વિજિલન્સે એક મોટા ટ્રકમાં વિદેશી દારૂની એક હજારથી વધારે પેટીઓ કબજે કરી છે. આટલા મોટા પ્રમાણમાં કોના માટે કોના દ્વારા દારૂને લવાયો છે તે તપાસ હેતુ ટ્રકને પોલીસ મથકે લઈ જઈને આગળની કાર્યવાહી શરૂ કરાઇ છે

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter