GSTV
Home » News » ગાંધીનગરના બોરીજ ગામે દબાણ હટાવવાની કામગીરી શરૂ, ગ્રામજનોનો ઉગ્ર વિરોધ

ગાંધીનગરના બોરીજ ગામે દબાણ હટાવવાની કામગીરી શરૂ, ગ્રામજનોનો ઉગ્ર વિરોધ

ગાંધીનગરના બોરીજ ગામે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો છે. સવારે ગામમાં દબાણ હટાવવા માટે દબાણ ખાતાની ટીમ પહોંચી હતી. સ્થાનિક મહિલાઓના હંગામાના કારણે મહિલાઓ જેસીબી પર બેસી ગઈ હતી. અને ઉગ્ર વિરોધ કર્યો હતો. બાદમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવાની કામગીરી હાથ ધરાઇ હતી. તંત્ર દ્વારા ત્રણથી ચાર જેસીબી. એસઆરપીની ટૂકડી. સોથી વધારે પોલીસ જવાન સાથે કામગીરી હાથ ધરાઇ હતી.

 

Related posts

‘વાયુ’ વાવાઝોડું ગુજરાતની વધુ નજીક: રાજ્ય સરકારનાં અગ્ર સચિવે આપી જાણકારી

Riyaz Parmar

રાજ્યના ચીફ સેક્રેટરી જે.એન.સિંઘને સરકારની ગુડબુકમાં હોવાનું મળ્યું ઈનામ

Nilesh Jethva

અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસ કોઓર્ડિનેશનની બેઠક, હાર અંગે થશે મંથન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!