Archive

Category: Gandhinagar

રાજ્યનાં પુરવઠા વિભાગે જનતાને ગોટે ચડાવી, સવારથી જ સર્વર કાચબા ગતિએ ચાલે છે

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગનું (Gujarat State Civil Supplies)ઓનલાઈન સર્વર સવારથી જ ઠપ્પ થઇ ગયું છે. સવારથી જ સવર્રમા એરર નંબર ૯૯૯૯૯ આવતા જાહેર વિતરણ વ્યવસ્થા ખોરવાઈ ગઇ. ઓનલાઈન બારકોડ કુપનના નીકળતા રેશનકાર્ડ ધારકોને જથ્થાનું વિતરણ કરી શકાયું નથી. સોફટવેરના…

કાલે કૉંગ્રેસની સરકારે બજેટમાં પેટ્રોલમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો, શું ભાજપાનું બજેટ ગુજરાતને આનંદ આપશે?

પંજાબ સરકારે પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૃ.પાંચ અને ડિઝલમાં રૂ.એકનો ઘટાડો જાહેર કર્યો છે. નોંધનીય છે કે, પંજાબ સરકાર બજેટમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો જાહેર કરીને સામાન્ય માણસોને મોટી રાહત આપી છે હવે જોવાનું રહ્યુ છે કે શુ ગુજરાત…

મહિલા અધિવેશનમાં પીએમ મોદીએ મહિલાઓનાં વખાણ કરીને પોતાની સરકારનાં એક એક કામ ગણાવ્યાં

ગાંધીનગર ખાતે યોજાયેલા ભાજપના રાષ્ટ્રીય મહિલા અધિવેશનના બીજા દિવસે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે, આ પહેલા તેઓ કેવડિયા ખાતે ડીજી કોન્ફરન્સમાં પહોંચ્યા હતા. ગાંધીનગર આવી પહોંચેલા…

મોદી સાથે 12 દેશોના 30 હજાર મહેમાનોને અપાયું અામંત્રણ, રૂપાણી સરકારનો છે આ પ્લાન

વિજયભાઈ રૂપાણીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લઇ તેમને વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2019નું ઉદ્ઘાટન કરવા આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસ સ્થાને યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી અને ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવોએ આ વાયબ્રન્ટ સમિટના આયોજનની સંપૂર્ણ વિગતોથી પ્રધાનમંત્રીને…

હાર્દિક પટેલ અને પરેશ ધાનાણીની બેઠક બાદ ભાજપની ચિંતા વધશે, જુઓ બંને નેતાઓએ શું કહ્યું?

મરાઠાઓને અનામત મળ્યા બાદ ગુજરાતમાં પાટીદારોને અનામત આપવાની માંગ ફરી પ્રબળ બની રહી છે ત્યારે આ મામલે પાસ કન્વીનર હાર્દિક પટેલે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સાથે મહત્વની બેઠક કરી હતી. બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે પરેશ…

ગાંધીનગર : ઇન્દ્રોડા પાર્કનું ઘરેણું બની એશિયાઇ સિંહની જોડી, આકર્ષણનું કેન્દ્ર બનશે પ્રકૃતિ ઉદ્યાન

ગાંધીનગરના ઈન્દ્રોડા પાર્કમાં રાજ્યની આન-બાન-શાન ગણી શકાય એવા એશિયાઇ સિંહની જોડીને લાવવામાં આવી છે. જેને આજથી ઈન્દ્રોડા પાર્કની મુલાકાત લેનારા જોઈ શકે છે.વન પ્રધાન ગણપત વસાવાના હસ્તે પાંજરૂ ખુલ્લુ મુકાયુ છે.રાજ્ય વન વિભાગ દ્વારા દોઢ મહિના પહેલા જુનાગઢથી 10 વર્ષના…

શનિવારે સમગ્ર ગુજરાત કોંગ્રેસનો ચહેરો બદલાઈ જાય તેવી શક્યતાઃ થશે મોટી જાહેરાત

છેલ્લા ઘણા સમયથી ગુજરતા પ્રદેશ કોંગ્રેસના સંગઠનનું નવું માળખુ શનિવારે જાહેર થાય તેવી પ્રબળ શક્યતા છે. સંગઠનના ઉપપ્રમુખ અને મહામંત્રીમાં અનુભવી અને યુવા નેતાઓનો સમાવેશ કરાશે તેમજ મંત્રી તરીકે નવા ચહેરાઓને પણ સ્થાન મળશે. પ્રદેશ કોંગ્રેસનું નવું માળખુ જાહેર થયા…

તો શું ગુજરાતનું ગૌરવ જતું રહેશે? જાણો 11 સિંહોના મોતનું વન વિભાગે શું કારણ આપ્યું

ગીરમાં આઠ દિવસમાં 11 સિંહોના મોત મામલે વન વિભાગ હરકતમાં આવ્યું છે અને પોતાનો બચાવ કરી રહ્યું છે. વન વિભાગે સિંહોના મોત મામલે સ્પષ્ટતા કરી કે સિંહોના મોત ઈનફાઈટને કારણે થયાં છે. કોઈ વાયરસને કારણે નહીં. ત્યારે સવાલ થાય કે…

રૂપાણી સરકારની ખેડૂતો માટેની આ જાહેરાત દૂરથી ‘રૂપાળી’

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધમપછાડા વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સરકાર 2 દિવસમાં મોટી જાહેરાત કરશે તેવો દાવો કરતાં ખેડૂતોને સરકાર દેવાં માફીની યોજના જાહેર કરશે તેવી અાશા હતી. પંજાબ, કર્ણાટક, ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતના  ખેડૂતોનાં પણ દેવાં માફ થશે તેવાં…

“પાટીદાર સમાજને અવગણશો તો 2019માં પરિણામ ભોગવવું પડશે”

પાટીદાર અાંદોલનના બે જૂનાજોગીઅો અાજે અેક સાથે અાવતાં સરકાર ફરી મુશ્કેલીમાં મૂકાય તેવી સંભાવના છે. પાસના હાર્દિક પટેલને અાજે અેસપીજીઅે ટેકો જાહેર કરી દીધો છે. પાટીદાર સંસ્થાના અગ્રણીઅોઅે પણ હાર્દિકને સલાહ અાપવા માટે અાવ્યા હતા. અેસપીજીઅે પાટીદાર સમાજનું સૌથી મોટું…

PM મોદીના ગુજરાત પ્રવાસને લઇને જાણો મોટી ખબર

અટલ વિહારી વાજપેયીના નિધન બાદ PM મોદી ગુજરાતની મુલાકાતે આવશે કે નહી તે માટે  અટકળો ચાલી રહી હતી. ત્યારે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, 23મીએ PM મોદી ગુજરાતની એક દિવસની મુલાકાત લેશે. આ માટે સોમવારે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ…

દારૂ ભરેલો ટેમ્પો રોકતાં પોલીસકર્મીની બુટલેગરે અાંગળીઅો કાપી નાખી

ગાંધીનગર જિલ્લાના પોલીસ વડા તરીકે ચાર્જ સંભાળ્યાના પ્રથમ દિવસે જ મયૂર ચાવડાને સીધો પડકાર ફેંકતા હોય તેમ બૂટલેગરોએ ગાંધીનગરની લવારપુર ચોકડી ખાતે પોલીસ કર્મચારી પર છરી વડે હુમલો કરી તેની આંગળીઓ કાપી નાખી હતી. પોલીસ માટે શરમજનક કહી શકાય તેવી…

વાઇબ્રન્ટમાં કાર કોન્ટ્રાક્ટ : 100 ઇનોવા લેટેસ્ટ મોડેલની હોય તો જ મળશે કોન્ટ્રાક્ટ

પાટનગર ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ થઇ રહી છે. વીવીઆઇપી, રાજકીય મહાનુભાવો માટે લક્ઝુરિયસ કારોનો કોન્ટ્રાક્ટ આપવા ઇન્ડેક્સ્ટ- બી દ્વારા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા છે. જોકે, ગુજરાતના કેબ ઓનર્સે એવો આક્ષેપ કર્યો છે કે, ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી આ કાર કોન્ટ્રાક્ટ…

દારૂની રેડનો વધુ એક વીડિયો વાયરલ, પોલીસે કહેલું કે હમણાં દારૂ વેચતા નહીં

ગુરુવારનો દિવસ ગાંધીનગર માટે ચર્ચાનો દિવસ રહ્યો હતો. અલ્પેશ હાર્દિક અને જીજ્ઞેશની જનતા રેડ બાદ અંતે ગાંધીનગર પોલીસે આ રેડને રાજકીય સ્ટંટ અને પબ્લિસીટી સ્ટંટ ગણાવી હતી. પરંતુ શુક્રવારે જે વીડિયો સામે આવ્યો છે તેને જોઇએ તો ગાંધીનગર પોલીસના દાવા…

ગાંધીનગરઃ એસપી કચેરીથી 100 મીટરના અંતરે ઘરમાં દેશી દારૂ મળી આવ્યો Video

ગાંધીનગરમાં એસપી કચેરીથી 100 મીટરના અંતરે દારુ વેચાતો હોવાનું અલ્પેશ, જિજ્ઞેશ અને હાર્દિકની જનતા રેડમાં સામે આવ્યું હતુ. આ જનતા રેડનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જે ઘરમાંથી દેશી દારૂની પોટલીઓ મળી તે ઘરની મહિલા વાતચીત કરતા…

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ફી નિયમનના મુદ્દે આજે દિલ્હીની મુલાકાતે

રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ફી નિયમનના મુદ્દે આજે દિલ્હીની મુલાકાતે છે. 11 જુલાઈએ સુપ્રીમમાં ફી નિયમનને લઈને સુનાવણી હાથ ધરાવવાની છે. ત્યારે ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા આજે દિલ્હીમાં એટર્ની જનરલ સાથે મુલાકાત કરશે. તેઓ ફી નિયમનને લઈને સુપ્રીમ કોર્ટના…

શિક્ષણપ્રધાનને લખવામાં આવ્યો પત્ર, મધ્યાહન ભોજન ન મળતા બાળકો બની રહ્યા છે કુપોષણનો શિકાર

એક તરફ રાજયમાં એક પણ બાળક કુપોષણથી ન પીડાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પોષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ રાજયના મધ્યાહન ભોજન યોજનાના પ્રમુખે શિક્ષણપ્રધાનને પત્ર લખીને બાળકોને મધ્યાહન ભોજન સમયસર નથી મળતું તેવી ફરિયાદ કરી…

સમાચાર એક ક્લિકે : જૂઓ ગુજરાતમાં આજે બનેલી નાની-મોટી ખબરો

ગાંધીનગર પાટનગર ગાંધીનગરમાં વરસાદી માહોલ જામ્યો છે. જુના અને નવા સચિવાલય, સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ગાંધીનગરમાં વરસાદને લઈને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ગાંધીનગરના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો છે. અમરેલી અમરેલીના રાજુલા-જાફરાબાદમાં ભારે વરસાદ વરસ્યો છે. અને…

કુંવરજી બાવલિયાને કેબિનેટ પદ આપતા બીજેપીમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ, અનેક ધારાસભ્યો નારાજ

કોંગ્રેસનો સાથ છોડીના ભાજપમાં આવનારા કુંવરજી બાવળિયાને કેબિનેટ પ્રધાન પદ આપવામાં આવતા ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે..ભાજપના અનેક ધારાસભ્ય, રાજ્યકક્ષાના પ્રધાનો પણ નારાજગી દર્શાવી ચુકયા છે.ખાસ કરીને મધ્ય ગુજરાતના ધારાસસભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે. પ્રદેશ બીજેપીના નેતાઓએ…

રાજ્યપાલે તમામ યુનિવર્સિટી અને કુલપતિ સાથે બેઠક કરી

ગાંધીનગરમાં રાજ્યપાલ ભવનમાં રાજ્યપાલે તમામ સરકારી યુનિવસર્સિટીના કુલપતિઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં શિક્ષણપ્રધાન સહિત શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં. યુનિવર્સિટીમાંમાં વિદ્યાર્થીઓને વધુ સારું શિક્ષણ કઈ રીતે આપી શકાય તે અંગે બેઠકમાં ચર્ચા વિચારણા થઈ. યુનિવર્સિટીમાં…

નીતિન પટેલનો ધારાસભ્યો સાથે બેઠક કરી તેમની નારાજગી દૂર કર્યાનો કર્યો દવો

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, કેતન પટેલ અને યોગેશ પટેલે ખુલ્લેઆમ બગાવત કર્યા બાદ તેમને ગાંધીનગર બોલાવી મનાવી લેવાયા છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ધારાસભ્યો સાથે બેઠક કરી તેમની નારાજગી દૂર કર્યાનો દવો કર્યો છે. નીતિનભાઈએ કહ્યું છે કે ધારાસભ્યો સહિત…

ગાંધીનગરઃ ડીઈઓ કચેરાએ એનએસયુઆઈનો ઉગ્ર વિરોધ, દેખાવો-સૂત્રોચ્ચાર

રાજ્યની ખાનગી શાળામાં લેવામા આવતી બેફામ ફી મામલે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ગાંધીનગરમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ ડીઈઓની કચેરીએ તાળાબંધી કરવા માટે પહોંચ્યા હતા.  એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ડીઈઓ કચેરી ખાતે ઉગ્ર દેખાવો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજ્યમાં કોંગ્રેસ દ્વારા આરટીઈ અને ખાનગી…

યોગેશ પટેલનો ગાંધીનગર જવાનો ઈનકાર, સીએમ રૂપાણી ઈઝરાયલથી પરત આવ્યા બાદ કરશે મુલાકાત

વડોદરામાં ત્રણ ભાજપન ધારાસભ્યોની નારાજગી સામે આવી છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને માંઝલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ પક્ષથી નારાજ થયા છે. નારાજ ધારાસભ્યોમાંથી મધુ શ્રીવાસ્તવ અને કેતન ઈનામદાર આજે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સાથે…

બાળકો ઉઠાવી જતી ગેંગ મામલે ગૃહમંત્રીનું નિવેદન, અફવા ફેલાવનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે  

રાજ્યમાં બાળકોને ઉપાડી જતી ગેંગની અફવા મામલે રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી પ્રતિક્રિયા આપી છે. પ્રદીપસિંહે જણાવ્યું કે, રાજ્યમાં બાળકોને ઉઠાવી જનાર કોઈપણ ગેંગ સક્રિય નથી. આવી તમામ વાત પાયાવિહોણી છે. લોકોએ આવી અફવાથી દૂર રહેવું જોઈએ….

ઇઝરાયલ પ્રવાસે ગયેલા રૂપાણીએ મુખ્યમંત્રીનો કાર્યભાર ન સોંપતા નીતિન પટેલ રિસાયા

મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતાનાં પ્રથમ વિદેશ પ્રવાસે છે. તેઓ છ દિવસ સુધી ઇઝરાયેલમાં રોકાશે. તેમની ગેરહાજરીમાં કાર્યકારી મુખ્યપ્રધાનનો ચાર્જ કોઇને પણ સોંપવામાં આવ્યો નથી. જેથી નારાજ થયેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ એરપોર્ટ પર મુખ્યમંત્રીને વળાવવા કે તેમનું સ્વાગત કરવા પણ…

ગાંધીનગરઃ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અશોક પટેલની અંતિમ યાત્રા નિકળી

ગાંધીનગરના કલોલના છત્રાલ ગામના અશોક પટેલની અંતિમ યાત્રા નિકળી હતી. અશોક પટેલની અંતિમ યાત્રા દરમ્યાન છત્રાલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અંતિમ યાત્રા દરમ્યાન લોકોએ કેસરી ઝંડા સાથે જયશ્રી રામના નારા લગાવ્યા હતા. છત્રાલમાં અશોક પટેલની અંતિમ યાત્રા…

સ્વૈચ્છીક સંસ્થાઓ માટે ખુશ ખબર ચેરીટી સંસ્થાઓને ઓનલાઇન કરી દેવામાં આવી

રાજયની સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ અને જાહેર ટ્રસ્ટને પડતી તકલીફોને દૂર કરવા સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો હતો અને ચેરિટી સંસ્થાઓને ડીઝીટલ કરીને ઓનલાઈન કરી દેવામાં આવી હતી. રાજયના ગૃહમંત્રી જણાવ્યું હતું કે  રાજયમાં કુલ 3 લાખ 45 હજાર ટ્રસ્ટ અને…

રાજ્યમાં દારૂબંધીને લઈને 15 દિવસમાં નવી પોલીસી થઈ શકે છે જાહેર

રાજય સરકારે દારૂબંધીને લઈને નવી પોલીસી બનાવી રહી છે. રાજ્યમાં લોકોએ દારૂની પરમિટ લીધી છે તેમના નીતિ નિયમોમાં ફેરબદલી થાય તેવી શકયતા સામે આવી રહી છે. બુધવારે ગાંધીનગર ખાતે રાજયમાં રહેલા નિવૃત આર્મી જવાનો લિકર પરમીટ રીન્યુ નહિ થતાં દેખાવો…

ગાંધીનગર: ભાજપ સંસદીય બોર્ડની બે દિવસની બેઠક યોજાઈ

ગાંધીનગરમાં ભાજપ સંસદીય બોર્ડની બે દિવસની બેઠક યોજાઈ છે. બે દિવસ મળનારી આ બેઠકમાં આજે 11 જિલ્લાના 38 તાલુકા પંચાયતોના પદાધિકારીઓ પર ચર્ચા થઈ રહી છે. અમદાવાદની ચાર તાલુકા પંચાયતો, સુરેન્દ્રનગરની પાંચ, કચ્છની આઠ, ભાવનગરની બે અને રાજકોટની ચાર તાલુકા…

મગફળીમાં માટી મળી આવતા નાફેડ પાસે મેન પાવર હોવાનું કહી સરકારે કર્યો બચાવ

મગફળીમાં માટી અને ઢેફા મળી આવતા રાજ્ય સરકાર સામે નાફેડે આગળી ચીંધતા રાજકારણ ગરમાયુ છે. રાજ્ય સરકાર હવે પોતાની ચામડી બચાવવા ઉતરી આપી છે. તેમણે નાફેડ પાસે મેન પાવર હોવાન કારણે રાજ્ય સરકારે પાંચ સરકારી સંસ્થાને જવાબદારી સોંપ્યા હોવાનો બચાવ…