GSTV

ગાંધીનગર/ યુવાને એક કાંડ છુપાવવા કરી નાંખ્યો બીજો કાંડ, જાણો આખરે શા કારણે પોતાના જ અપહરણના ખેલને આપ્યો અંજામ

અપહરણ

Last Updated on January 15, 2022 by Bansari

ગાંધીનગરમાં 19 વર્ષીય યુવાને પરિવારજનો પાસે પૈસા પડાવવા અપહરણનું તરકટ રચતા હડકંપ મચી ગયો હતો.યુવાને અપહરણકર્તાઓએ તેને હાથ બંધાયા હોય તેવો ફોટો પાડી માતા પાસે 10 લાખની ખંડણીની ઉઘરાણીનો પ્લાન ઘડ્યો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા યુવાને અપહરણનું તરકટ રચ્યો હોવાનું સામે આવ્યું.

અપહરણ

યુવાન કાર ચલાવતો હતો ત્યારે 3 કારને નુકસાન કર્યું હતું જેનું ભરપાઈ કરવા પૈસાની જરૂર હોવાથી અપહરણના ખેલને અંજામ આપ્યો હતો..ગાંધીનગર પોલીસે પોલીસે ગુમરાહ કરવાના ગુના હેઠળ યુવાન વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

Read Also

Related posts

Free Ration News : મફત અનાજ મેળવવા બસ કરો આ કામ, સરકારે ગરીબોને આપી રાહત

Vishvesh Dave

રાજ્યભરમાં તોલમાપ તંત્રના દરોડા, 40 જેટલા મેડીકલ એકમોમાં ગેરરીતી ઝડપાઈ! તંત્રે ફટકાર્યો આકરો દંડ

pratik shah

USAમાં વેપારની તક : અહીં બેઠા અમેરિકામાં વેચાણ કરવું છે? Walmart આપે છે, માર્કેટમાં પ્રવેશવાનો વિકલ્પ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!