GSTV
Home » News » ગાંધીનગરમાં તો નેતા નેતા થઈ જશે, અમિત શાહ લડશે અને યોગી પ્રચાર કરશે

ગાંધીનગરમાં તો નેતા નેતા થઈ જશે, અમિત શાહ લડશે અને યોગી પ્રચાર કરશે

લોકસભા ચૂંટણીને લઈને ભાજપના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં આવીને પ્રચાર અભિયાનની ધુરા સંભાળવાના છે. ત્યારે 26 માર્ચે ભાજપના ફાયર બ્રાન્ડ નેતા અને યુપીના સીએમ યોગી આદિત્ય નાથ ગાંધીનગર આવી રહ્યા છે. અને તેઓ ગાંધીનગરમાં વિજય સંકલ્પ સંમેલનમાં સામેલ થઈ ભાજપનો ચૂંટણી પ્રચાર કરશે.

ઉલ્લેખનીય છે કે ગાંધીનગર બેઠકથી ખૂદ ભાજપ અધ્યક્ષ અમિત શાહ લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં જ અમિત શાહ અને ભાજપ માટે યોગી આદિત્યનાથી વિજય સંકલ્પ સંમેલન સંબોધશે.

READ ALSO

Related posts

અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિ માટે પાટીદાર સંસ્થાનો ટેકો લેવાશે: દિનેશ બાંભણીયાએ પત્ર લખી જાહેર કરી આ વાતો

Riyaz Parmar

બોલિવૂડની આ હિરોઈનનો બોયફ્રેન્ડ સાથે લીપલોક કરતો વીડિયો વાયરલ, જાણો કોણ છે

Nilesh Jethva

ત્રણ કેમેરા વાળો ભારતનો સૌથી સસ્તો સ્માર્ટફોન લૉન્ચ, કિંમત અને ફિચર્સ બંને છે દમદાર

Bansari