GSTV

ગાંધીનગર: આવતી કાલથી બે દિવસનું વિધાનસભાનું ચોમાસું સત્ર, નેતુત્વ પરિવર્તન થતા બેઠક વ્યવસ્થામાં ફેરફાર

Last Updated on September 26, 2021 by pratik shah

રાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારે કાર્યભાર સંભાળ્યો છે. બીજી તરફ પાટનગર ગાંધીનગરમાં આવતીકાલથી બે દિવસ સુધી વિધાનસભાનું ચોમાસાનું સત્ર યોજાશે. ચોમાસુ સત્રમા હવે વિધાનસભમાં જોવા મળશે નવી હરોળની બેઠક વ્યવસ્થા, વિધાનસભાની બેઠક બદલાશે.

વિધાનસભા
  • આવતી કાલથી બે દિવસનું વિધાનસભાનું ચોમાસું સત્ર….
  • ચોમાસુ સત્રમા હવે વિધાનસભમાં જોવા મળશે નવી હરોળની બેઠક વ્યવસ્થા….
  • વિધાનસભાની બેઠક બદલાશે જેમાં સિનિયર નેતાઓ અનેં પૂર્વ મંત્રીઓને મળશે નવમંત્રીઓ પાસે ગોઠવાઈ બેઠક વ્યવસ્થા…
  • મંત્રીમડલમાં ફેરફાર થતા અપમાન જનક સ્થિતીમાં ન મૂકવું પડે માટે કેટલાક મંત્રીઓ નવા મંત્રીઓ સાથે ગોઠવાશે બેઠક વ્યવસ્થા….

પૂર્વ CM વિજય રૂપાણી,પૂર્વ DYCM નીતિન પટેલ અને પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહને  નવામંત્રીઓ સાથે બેઠેલા જોવા મળશે..તો સિનિયર પ્રધાનોને બેઠક વ્યવસ્થા છેલ્લે ગોઠવવામાં આવશે..વિધાનસભામાં પ્રથમ હરોળમાં સીએમ પાસે મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી, આરોગ્ય પ્રધાન ઋષિકેશ  પટેલને સ્થાન અપાયું છે..રાજ્ય સરકારના પૂર્વ પ્રધાનોને હવે વિધાનસભાની બીજી અને ચોથી હરોળમાં સ્થાન મળશે..જ્યારે નવા પ્રધાનોને પ્રથમ અને બીજી હરોળમાં સ્થન મળશે.

  • પૂર્વ CM વિજય રૂપાણી,પૂર્વ DYCM નીતિન પટેલ અને પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહને  નવામંત્રીઓ પાસે કરાઈ બેઠક વ્યવસ્થા…
  • નેતુત્વ પરિવર્તન થતા કોરોના પછી પાછળ બેઠેલા મંત્રીઓ મળશે પ્રથમ હરોળમાં સ્થાન…
  • પૂર્વ મંત્રીઓ હવે વિધાનસભાની બીજી અને ચોથી હરોળમાં મળશે સ્થાન… નવા મંત્રીઓ મળશે પ્રથમ અને બીજી હરોળમાં સ્થાન

.જેમાં સિનિયર નેતાઓ અનેં પૂર્વ મંત્રીઓને મળશે નવા મંત્રીઓ પાસે ગોઠવાઈ બેઠક વ્યવસ્થા. વિધાનસભાની બેઠક બદલાશે જેમાં સિનિયર નેતાઓ અનેં પૂર્વ મંત્રીઓને મળશે નવમંત્રીઓ પાસે ગોઠવાઈ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ નેતુત્વ પરિવર્તન થતા કોરોનામાં પાછળ બેઠેલા મંત્રીઓને પ્રથમ હરોળમાં સ્થાન મળશે.

READ ALSO

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!